NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
મહેનતનો રોટલો પાઠનો પ્રકાર જણાવો.
a)
ચિત્રવાર્તા
b)
બોધકથા
2.
મહેનતનો રોટલો પાઠના લેખકનું નામ ____________છે.
a)
પન્નાલાલ પટેલ
b)
સુરેશ દલાલ
3.
"મારી પાસે સીવેલા તૈયાર નથી. " (કોણ બોલે છે)
a)
સાધુ
b)
મોચી ભગત
4.
મોચી ક્યાં રહેતો હતો?
a)
મથુરામાં
b)
કાશીમાં
5.
પગ નું સમાનાર્થી
a)
સાધન
b)
ચરણ
6.
વેચવું નું વિરોધી શબ્દ
a)
દેવું
b)
ખરીદવું
7.
સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા?
a)
દોઢ રૂપિયામાં
b)
બે રૂપિયામાં
8.
હું ________ માંગી પેટનો ખાડો પૂરું છું.
a)
પૈસા
b)
ભિક્ષા
9.
પરચુરણ (જોડણી સુધારો)
a)
પરચૂરણ
b)
પ્રચુરં
10.
સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો?
a)
ચતુરાઈ
b)
પ્રામાણિકતા
11.
'મહેનતનો રોટલો 'બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે?
a)
ધનનું
b)
શ્રમનું
12.
સ્વાશ્રય શબ્દનું અર્થ
a)
જાત મહેનત
b)
મહેનત
Reset
