Font size
WorksheetsCHAPTER 25
Total questions: 15
Worksheet time: 15mins
OLM
અનંત જન્મથી માયાના ચક્રમાં આપણે ભટકીયે છીએ . આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે માયા પાર કરાવનાર સર્વોપરી ભગવાન અને પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજની પ્રાપ્તિ આપણને થઈ છે .
મહા રે મુનિના ધ્યાનમાં......................
કારીયાણી - ૧
ગઢડા મધ્ય - ૩૯
ભક્ત જેરામ
મહા દુર્લભ સેવા
ભગવાન કૃપા કરી મનુષ્ય સરખા.....................
કારીયાણી - ૧
ફેડરિક શલેગલ
પ્રસ્થાનત્રયી
મહાદુર્લભ દર્શન
શ્રીજી મહારાજે ચરણ ખેંચી લીધા...............
આપણી પસંદગી થઈ છે
મહા દુર્લભ સેવા
મહાદુર્લભ દર્શન
ભક્ત જેરામ
પ્રમુખસ્વામી મહારાજ મોડા પહોંચ્યા................
ફેડરિક શલેગલ
ગઢડા મધ્ય - ૩૯
ડો . એ . પી . જે . કલામ
આપણી પસંદગી થઈ છે
મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે......................
ભક્ત જેરામ
ડૉ . એ . પી . જે . કલામ
કારીયાણી - ૧
સ્વામીની વાતો : ૧/૭૦
ધર્મે મુસ્લિમ અને ભારતના વૈજ્ઞાનિક...........................
ડૉ . એ . પી . જે . કલામ
ભક્ત જેરામ
ફેડરિક શલેગલ
ડૉ . પી . જે . કલામ
૮ આવરણથી પર અક્ષરધામ છે..................
ગઢડા મધ્ય - ૩૯
મહા દુર્લભ સેવા
મહાદુર્લભ દર્શન
કારીયાણી - ૧
ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, ગીતા એ ત્રણ સમૂહ એટલે ?
વચનામૃત
સ્વામીની વાતો
પ્રસ્થાનત્રયી
શિક્ષાપત્રી
' વેદ - ઉપનિષદોન જ્ઞાનને સૂર્ય કહીએ ' આવું કોણ બોલે છે ?
ફેડરિક શલેગલ
પ્રમુખસ્વામી મહારાજ
મહંતસ્વામી મહારાજ
ડૉ . એ . પી . જે . કલામ
રહસ્ય તે શું ? " વાર્તા ણે સત્ય મને અને હા પાડે "...................
ગઢડા મધ્ય - ૭
ગઢડા મધ્ય - ૮
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૦
આપણી પસંદગી કોણે કરી છે ?
આપણી પસંદગી શા માટે કરવામાં આવી છે ?
આ પાઠમાંથી હું શું સમજ્યો ?
આ પાઠમાંથી હું મારા જીવનમાં શું અપણવીશ ? મારા જીવનમાં શું સુધાર કરીશ ?
