wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ સુભાષિત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કોના જેવું બીજું આસન નથી ?

a)

બાજોઠ

b)

પૃથ્વી

c)

હિંડોળો

2.

વેર અને પાપ શાનથી દૂર થઈ શકે છે ?

a)

મૈત્રીભાવથી

b)

ઈર્ષા કરવાથી 

c)

ઉપેક્ષા કરવાથી

3.

સુભાષિત કાવ્યમાં માધુરીનો અર્થ શું થાય છે ?

a)

માધુર્ય

b)

મીઠાશ

c)

આપેલ બન્ને 

4.

લહિયો કઈ રીતે થવાય છે ?

a)

સતત લખતા રહેવાથી

b)

મંથન કરતા રહેવાથી

c)

બોલતા રહેવાથી

5.

સુભાષિત કાવ્યમાં માન અને પ્રતિષ્ઠા માટે ક્યો શબ્દ વપરાયો છે ?

a)

તોલ

b)

પંડિત

c)

છત્ર

6.

સુભાષિત એટલે …….

a)

નીતિવિચાર

b)

રૂઢિપ્રયોગ

c)

સમાન અર્થ 

7.

નીચેના શબ્દ માંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો .

a)

સુવાસિત

b)

શુવાશિત

c)

શુંવાસિત

8.

પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું ;

   વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં.   આપેલ સુભાષિત માં શેનો મહિમા ગવાયો છે ?

a)

વાણીનો

b)

આપબળનો

c)

મિત્રતાનો

9.

શત્રુતાનો વિરોધી શબ્દ શું થાય ?

a)

મિત્રતા

b)

ભાઈબંધી

c)

બન્ને

10.

પ્રાચીન કાળથી ચાલ્યું આવતું એટલે 

a)

સનાતન

b)

મહિનાઓથી

c)

અર્વાચીન