Worksheetsગુજરાત સ્થાપના દિન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઈ હતી?
a)
૧લી મે ૧૯૬૦
b)
15 મી ઓગસ્ટ ૧૯૬૦
c)
1લી સપ્ટેમ્બર 1960
d)
5 જૂન 1960
2.
ગુજરાત રાજ્યની સ્થાપના કોના હાથે કરવામાં આવી હતી?
a)
નરેન્દ્ર મોદી
b)
મોરારજી દેસાઈ
c)
રવિશંકર મહારાજ
d)
આનંદીબેન પટેલ
3.
ગુજરાત નો દરિયા કિનારો કેટલો લાંબો છે ?
a)
બે હજાર કિલોમીટર
b)
પંદર કિલોમીટર
c)
સોળસો કીલોમીટર
d)
100 કિલોમીટર
4.
ગુજરાત નું રાજ્ય પ્રાણી કયું છે ?
a)
વાઘ
b)
હાથી
c)
હરણ
d)
સિંહ
5.
ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ?
a)
બનાસકાંઠા
b)
ગાંધીનગર
c)
વલસાડ
d)
ડાંગ
6.
ગુજરાતની ઉત્તરે કયું તીર્થધામ આવેલું છે ?
a)
સોમનાથ
b)
દ્વારકા
c)
પાવાગઢ
d)
અંબાજી
7.
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
a)
સાબરમતી
b)
નર્મદા
c)
તાપી
d)
મહીસાગર
8.
ગુજરાતની પૂર્વ માં કયુ રાજ્ય આવેલું છે?
a)
રાજસ્થાન
b)
મહારાષ્ટ્ર
c)
મધ્ય પ્રદેશ
d)
પંજાબ
9.
ગુજરાતની મધ્ય માંથી કયું વૃત પસાર થાય છે ?
a)
મકરવૃત
b)
વિષુવવૃત્ત
c)
કર્કવૃત
d)
એક પણ નહીં
10.
ગુજરાત ભારત ની કઇ દિશાએ આવેલું છે ?
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
દક્ષિણ
d)
ઉત્તર
100 %
