NEW
Font size
Worksheetsધોરણ 6 ગુજરાતી રાઉન્ડ 2 (MCQ) પેપર
Total questions: 15
Worksheet time: 15mins
ગાંમમાં શાનું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું?
મૂર્તિનું
મંદિરનું
દેરાસરનું
સૂર્યમંદિરનું
માણસ શિલ્પીની બાજુમાં બેસી ગયો કારણકે...
માણસને શિલ્પીએ ત્યાં બેસવા કહ્યું હતું.
માણસનો પડછાયો મૂર્તિ ઉપર ના પડે.
માણસને શિલ્પીના કામમા રસ પડ્યો હતો.
માણસને ધ્યાનથી બધુ જોવું હતું.
સ્ટોર ક્યાં આવેલો હતો?
બજારમા
સ્વદેશમા
પરદેશમા
મૉલમા
સ્ટોરમાં કોણ દાખલ થયુ?
દુકાનદાર
સ્ત્રી
યુવક
માણસ
યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી?
ખુમારીથી
નમ્રતાથી
ચાલાકીથી
બુદ્ધિપૂર્વક
દુકાનદારનું ધ્યાન કયાં હતું?
ગ્રાહક તરફ
સ્ત્રી તરફ
યુવક તરફ
યુવકની વાતચીત તરફ
'દ્વિદલ' પાઠના લેખકનું નામ જણાવો.
નાથાલાલ દવે
ડૉ.આઈ.કે.વીજળીવાળા
સંતબાલ
ડૉ.કિશોરસિંહ સોલંકી
'રવિશંકર મહારાજ' પાઠના લેખકનું નામ જણાવો.
સંતબાલ
નાથાલાલ દવે
કાન્ત
ધીરૂભાઇ પરીખ
'મૂકસેવક' શબ્દનો અર્થ શો થાય ?
મૌખિક સેવા કરનાર
મૂંગાની સેવા કરનાર
ગરીબ અને દુ:ખીની સેવા કરનાર
કશી અપેક્ષા વગર મુંગામુંગા સેવા કરનાર
'લોકહૃદય પર સત્તા ચલાવનાર' માટે લેખકે ક્યો શબ્દ વાપર્યો છે?
રવિશંકર
વ્યાસ
સેવક
મહારાજ
મહારાજનું મૂળ નામ શું હતું?
રવિશંકર
નર્મદાશંકર
શિવશંકર
ચંદ્રશંકર
રવિશંકર મહારાજના જન્મદિવસે ક્યો તહેવાર હતો?
મહાશિવરાત્રિ
નવરાત્રિ
ઉત્તરાયણ
શરદપૂર્ણિમા
પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી?
મહેનતની
સારી ટેવોની
સદચારિત્ર્યની
સ્વપ્ના સાકાર કરવાની
આઝાદીની લડતમા ઝંપલાવવા માટે મહારાજે ક્યો ધંધો છોડ્યો?
ખેતીનો
રસોઈકામનો
યજમાનવૃતિનો
કટલરીનો
મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મલ્યુ હતું?
ડૉક્ટર પાસેથી
પિતાજી પાસેથી
માતા પાસેથી
શિક્ષક પાસેથી
