Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કાળના જેવો મોંવાળું

a)

કાળમુખું

b)

કાળું

2.

રાજ્ય પર ક્યા રાજાએ ચડાઈ કરી?

a)

ઝારખંડ

b)

બુંદેલખંડ

c)

ઉત્તર ખાંડ

3.

પેલા બિચારા નોકરને કોણે પકડ્યો?

a)

બીરબલે

b)

સિપાઈઓએ

4.

બાજુએ ઊભેલા બીરબલ __________ હસવા લાગ્યાં.

a)

જોરથી

b)

મરક મરક

5.

કમનસીબ = સમાનાર્થી શબ્દ

a)

દુર્ભાગી

b)

કમભાગી

c)

બંન્ને

6.

શુકન x વિરોધી શબ્દ

a)

અશુકન

b)

આપશુકન

7.

નજર કરવી - રૂઢિપ્રયોગ

a)

જોઈ લેવું

b)

ગુસ્સો કરવો

8.

નોકરને જવાબ શીખવનાર કોણ હતું?

a)

બીરબલ

b)

બેગમ

9.

ડહાપણ (સંજ્ઞાનો પ્રકાર જણાવો )

a)

જાતિવાચક

b)

ભાવવાચક

10.

ઝરોખો (shbdarth)

a)

છજું

b)

ચોગાન