wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class 6_gujarati

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જો આજુ-બાજુ, ઉપર-નીચે, તો આસ - શું

a)

પાસ

b)

ખાસ

c)

ત્રાસ

2.

ઉગમણી અને આથમણી શું છે?

a)

હવા

b)

દિશા

c)

આકાર

3.

વન ના સમાનાર્થી શબ્દ ની શબ્દ જોડ કઈ છે ?

a)

તન-મન

b)

નદી-તળાવ

c)

જંગલ-કાનન

4.

'ધરતી' શબ્દ નો વિરોધી શબ્દ કયો છે?

a)

ધરા

b)

ખગ

c)

નભ

5.

'પર્ણ' એટલે શું ?

a)

પાંદડા

b)

દાન

c)

ખાન

6.

મોરનું સ્ત્રી લિંગ સ્વરૂપ કહ્યું હોય ?

a)

ઢેલ

b)

ઢોલ

c)

મોરની

7.

'અચરજ' લાગવી એટલે શું ?

a)

નવાઈ લાગવી

b)

ખોટું લાગ્યું

c)

નિરાશા લાગવી

8.

દરવસા ઊલટસૂલટ થયેલા વર્ણ ને ક્રમમાં ગોઠવી યોગ્ય શબ્દ કયો બનશે ?

a)

સાવરદ

b)

વરસાદ

9.

કઈ જોડણી સાચી છે ?

a)

આપડે

b)

આપને

c)

આપણે

10.

મેં તળાવમાં ચાર બતક જોયા - આ વાક્યમાં સંખ્યા શબ્દ કયો છે

a)

b)

મેં

c)

ચાર