wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુરુ શિષ્ય પરંપરા

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાન બાળક આરુણીના ગુરુ કોણ હતા ?

a)

સાંદિપની

b)

ધૌમ્ય

c)

વશિષ્ઠ

d)

અગત્સ્ય

2.

શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા ?

a)

વિશ્વામિત્ર

b)

વશિષ્ઠ

c)

અંગીરસ

d)

સાંદિપની

3.

દાનવીર કર્ણ ના ગુરુ કોણ હતા ?

a)

પરશુરામ

b)

વિશ્વામિત્ર

c)

વશિષ્ઠ

d)

ભારદ્વાજ

4.

ધનુર્ધર અર્જુન ના ગુરુ કોણ હતા ?

a)

કૃપાચાર્ય

b)

વિશ્વ

c)

દ્રોણાચાર્ય

d)

અધિરથ

5.

એકલવ્યના ગુરુ કોણ હતા ?

a)

દ્રોણાચાર્ય

b)

વિશ્વામિત્ર

c)

પરશુરામ

d)

વશિષ્ઠ

6.

ચંદ્રગુપ્ત મૌર્યના મહાન ગુરુ કોણ હતા ?

a)

ચાણક્ય

b)

વિક્રમાદિત્ય

c)

ભગીરથ

d)

મહેશ્વર

7.

સ્વામી વિવેકાનંદ ના મહાન ગુરુ કોણ હતા ?

a)

દયાનંદ

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

જ્યોતિરાદિત્ય

d)

ભરથરી

8.

શિવાજી મહારાજ ના મહાન ગુરુનું નામ શું હતું ?

a)

રામદાસ

b)

કૃષ્ણદાસ

c)

ભૈરવનાથ

d)

નવનાથ

9.

મહાન બાળકો લવ અને કુશ ના ગુરુ કોણ હતા ?

a)

સાંદિપની

b)

વિશ્વામિત્ર

c)

વાલ્મિકી

d)

વશિષ્ઠ

10.

ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ક્યારે ઉજવાય છે?

a)

શ્રાવણ સુદ પૂનમ

b)

માગશર સુદ પૂનમ

c)

આસો સુદ પૂનમ

d)

અષાઢ સુદ પૂનમ

11.

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

a)

ગોપાલ કૃષ્ણ ગોખલે

b)

બાળ ગંગાધર ટિળક

c)

રવિશંકર મહારાજ

d)

પૂજ્ય મોટા

12.

ગુરુપૂર્ણિમા બીજા કયા નામથી ઓળખાય છે?

a)

વ્યાસ પૂર્ણિમા

b)

શાંતિ પૂર્ણિમા

c)

બુદ્ધ પૂર્ણિમા

d)

શુદ્ધ પૂર્ણિમા

13.

લક્ષ્મણ ના ગુરુ કોણ હતા ?

a)

અગત્સ્ય

b)

સાંદિપની

c)

ભારદ્વાજ

d)

વિશ્વામિત્ર

14.

ગુરુ એટલે કોણ ?

a)

જે અંધકારથી ઉજાસ તરફ લઈ જાય.

b)

જે અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય.

c)

જે અસત્ય થી સત્ય તરફ લઈ જાય.

d)

જે સાચી સમજણ આપે અને આ સમજ દૂર કરે.

15.

શિષ્યનું કર્તવ્ય: ગુરુના વચનોમાં પૂરો વિશ્વાસ રાખીને શ્રદ્ધાથી તેનું પાલન કરવું.

a)
True
b)
False
16.

રામના ગુરુ કોણ હતા ?

a)

અગત્સ્ય

b)

સાંદિપની

c)

ભારદ્વાજ

d)

વિશ્વામિત્ર

17.

ગુરુ એટલે જે આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જાય છે.

a)
True
b)
False
18.

ગુરુ પાસે રહીને ભણનાર કે તેમની સાથે રહેનાર શિષ્યને અંતેવાસી કહે છે.

a)
True
b)
False
19.

ગુરુ ઉપદેશમાં કઈ બાબતોનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે?

a)
  • સદાચારનો

b)
  • ખરાબ ટેવો અને વ્યસનોનો

c)
  • સત્યનો

20.

ગુરુનો ઉપદેશ શિષ્યને કઈ તરફ દોરી જાય છે?

a)
  • અંધકાર તરફ

b)
  • પ્રકાશ અને જ્ઞાન તરફ

c)
  • ધન-દૌલત તરફ