NEW
Font size
Worksheetsધોરણ - 6 વ્યાકરણ કાળ quizzes
Total questions: 20
Worksheet time: 20mins
અકબર એક દિવસ પ્રજા સાથે વાત કરતા હતા.
કાળ શોધો.
ભુતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
આ પતંગિયાં રંગબેરંગી છે .
કાળ શોધો.
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
ભુતકાળ
અમે કાલે લંડન જઈશું .
કાળ શોધો.
ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
હું ગુજરાતી વ્યાકરણ નું હોમવર્ક કરું છું.
કાળ શોધો.
વર્તમાનકાળ
ભુતકાળ
ભવિષ્યકાળ
તેઓ શિવજી ના મંદિરે પહોંચી ગયા.
કાળ શોધો.
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
અમે કાલે શાળા માં ગીત ગાઈ શું .
કાળ શોધો.
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
અમારે કાલે સાંજે જમવા ગયા હતા.
કાળ શોધો.
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
ભૂતકાળ
તમે કાલે શું કરવા ગયા હતા ?
કાળ શોધો.
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
હું પરીક્ષા ની તૈયારી કરું છું.
કાળ શોધો
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
ભૂતકાળ
તમે કાલે કઈ સાડી પહેરવાના છો ?
કાળ શોધો.
વર્તમાનકાળ
ભૂતકાળ
ભવિષ્યકાળ
અમે કાલે પંજાબી શાક બનાવ્યું હતું.
કાળ શોધો.
વર્તમાનકાળ
ભૂતકાળ
ભવિષ્યકાળ
હું મીઠાઇ લેવા જાવ છું.
કાળ શોધો.
વર્તમાનકાળ
ભૂતકાળ
ભવિષ્યકાળ
કાલે અમે પાઠ - 3 ni શરૂઆત કરી હતી.
કાળ શોધો
ભવિષ્યકાળ
ભૂતકાળ
વર્તમાનકાળ
કાલે રાહુલ તેના દાદી સાથે મંદિરે જાશે.
કાળ શોધો.
ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
ગીતા કાલે તેના નવા ઘરે રહેવા જશે.
કાળ શોધો.
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
ભૂતકાળ
હું મારા નવા કપડાં લેવા જાઉ છું.
કાળ શોધો.
ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
કાલે પરી ના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હતી.
કાળ શોધો.
ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
અમે ગોરી ની બર્થડે પાર્ટીમાં જઈ એ છીએ.
કાળ શોધો.
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
કાલના સપના માં હું પરીલોગ માં ગઈ હતી.
કાળ શોધો.
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
ભૂતકાળ
અમે કાલે ઘણી બધી ગેમ રમી શું.
કાળ શોધો.
ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
