WorksheetsGujarati (20/8/20)
Total questions: 15
Worksheet time: 15mins
કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
વેદોની
કૃષ્ણની
દેવોની
પુણ્યની
દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી?
પબ્લિક ફોન
મોબાઈલ ફોન
સેલ્યુલર ફોન
ગ્રામોફોન
રેલ્વે સ્ટેશન પાઠનો પ્રકાર જણાવો.
બોધવાર્તા
લોકકથા
નિબંધ
ચિત્રપાઠ
શીખ ધર્મના ધર્મગુરુ નું નામ જણાવો.
બુધ્ધ
ગુરુનાનક
મહંમદ પયંગબર
આદિ શંકરાચાર્ય
હિન્દમાતાને સંબોધન એ કાવ્યના કવિનું નામ જણાવો.
ધીરુભાઇ પરીખ
નાથાલાલ દવે
કાન્ત
સંતબાલ
નીચેના વાકયનો પ્રકાર જણાવો:
'મંદિરમાં એક સરખી આ બે મૂર્તિની જરુર છે?'
સાદું વાકય
પ્રશ્ન વાકય
ઉદગાર વાકય
સંયુકત વાકય
નિ:શબ્દ આ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
શબ્દ વિનાનું
સુંદર શબ્દ
શબ્દ સહ
વિશેષ શબ્દ
નીચેનામાંથી હિંદુધર્મનો ધર્મ ગ્રંથ નથી?
ભગવતગીતા
રામાયણ
બાઇબલ
મહાભારત
પારસીઓનું ધર્મસ્થાન જણાવો.
મંદિર
મસ્જિદ
દેવળ
અગિયારી
ગામમાં શાનું નિર્માણકાર્ય થઇ રહયું હતું?
મંદિરનું
દેરાસરનું
સૂર્યમંદિરનું
મૂર્તિનું
હિન્દમાતા એ કાવ્યમાં સંતાનો ભેગા મળીને શું કરે છે?
પૂજા
પુરુષાર્થ
પ્રાર્થના
વાર્તા
'રામ ચરિત માનસ' ગ્રંથના રચિયતાનું નામ જણાવો.
વાલ્મિકી
તુલસીદાસ
નાનક
વેદવ્યાસ
વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી?
પરમેશ્વરની
મૂર્તિની
ચિત્રની
ગણપતિની
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો?
સ્વચ્છતાનો
નમ્રતાનો
ખુમારીનો
વફાદારીનો
'ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર' માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
પારસી
વિશ્વાસી
ઇસાઇ
હિંદુ
