Font size
Worksheetsસમાનાર્થી શબ્દો ૨૦૨૨-૨૩
Total questions: 11
Worksheet time: 7mins
નિત શબ્દ નો સમાનાર્થી શબ્દ ક્યો છે?
રોજ
રીત
સખત
અહીં આપેલા ચિત્ર માટે ક્યો સમાનાર્થી શબ્દ સાચો ગણાય ?
ઉર
દિલ
બન્ને
મારા મમ્મી પરોઢે ઊઠીને ભગવાનની પૂજા કરે છે ? લીટી કરેલા શબ્દ માટે નો સમાનાર્થી શબ્દ ક્યો થાય છે?
દિવસે
સવારે
રોજ
'મા' શબ્દનાં બે સમાનાર્થી શબ્દો આપો.
જનની
અવની
ભવની
માતા
'પક્ષી' શબ્દનાં બે સમાનાર્થી શબ્દો આપો.
વિહંગ
ખગ
પ્રખર
સનગ
તન =
શરીર
મન
સમાનાર્થી શબ્દ આપો?
ઉર
હૃદય
તન
હાથ
" આંખ "શબ્દનો સમાનાર્થી શબ્દ આપો :
નયન
નેત્ર
લોચન
આપેલા બધા
અહીં આપેલી જોડમાંથી કઈ જોડી સમાનાર્થી શબ્દોની નથી.
નમણી - સુંદર
અચરજ - વિસ્મય
નવું - જૂનું
આશા - ઈચ્છા
અહીં આપેલા ફકરામાં સમાનાર્થી શબ્દોની કેટલી જોડ વપરાઈ છે તે શોધો .
એક નગર હતું . તે શહેરમાં એક રાજા રહેતો હતો. તે બીજા કરતા બળવાન હોવાથી તેને ખૂબ જ અભિમાન હતું. તે અહંકારમાં આવીને પોતાની પ્રજા સાથે ઘણીવાર અન્યાય કરતો. દિવસે - દિવસે તે નિર્દય બનતો ગયો. તેના ક્રૂર વર્તનથી પ્રજા થાકી ગઈ. થોડા સમય પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને તેણે પ્રજાની માફી માંગી.
ત્રણ
બે
ચાર
Match the following
મળસકું
પરોઢ
વટેમાર્ગુ
રાહગીર
સમાચાર
અહેવાલ
બ્રહ્માંડ
મોજૂદ
પ્રત્યક્ષ
