Font size
WorksheetsSchool Twinning અંતર્ગત ક્વીઝ
Total questions: 15
Worksheet time: 14mins
તમારા મમ્મીના બહેનના પપ્પાનો દીકરો તમારે શું થાય ?
કાકા
નાના
મામા
દાદા
કયુ પક્ષી ઉડી શકતું નથી ?
ચકલી
શાહમૃગ
કઈ નદીને સુર્ય પુત્રી કહેવાય છે ?
તાપી
નર્મદા
તમારા જિલ્લાનું નામ અંગ્રેજીમાં લખો .
(a)
Draw a circle.

શિયાળામાં વરસાદ પડે તો તેને શું કહેવાય ?
હિમવર્ષા
માવઠું
પ્રધાનમંત્રીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
વડાપ્રધાન
સંસ્કૃત્તમાં એકાદશ પછી આવતી સંખ્યા કઈ ?
એક છોકરાને પ્રવાસમાં જવા માટે તેના પપ્પાએ ₹ 1000 આપ્યા. તેમાંથી તેણે 50% રકમ પ્રવાસની ફી પેટે આપી. બાલી વધેલ રકમ તેમાંથી ₹ 200 ની ખરીદી કરી, તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે?
(a)
કયા પક્ષીને શાંતિદૂત કહેવાય છે?
કબૂતર
મોર
પોપટ
કાગડો
તમને મનગમતા પક્ષીનું નામ અંગ્રેજીમાં લખો.
વનસ્પતિનાં પર્ણમાં રહેલી કઈ અંગીકા તેને લીલો રંગ આપે છે?
હરિતકણ
કોષ દીવાલ
કણાભસૂત્ર
કોષરસ
તારીખ પ્રમાણે આવતો ( ઉજવાતો ) ગુજરાતી તહેવાર કયો છે?
કઈ ભાષાને ભારતની રાષ્ટ્રીય ભાષા માનવામાં આવે છે?
હિન્દી
ગુજરાતી
બંગાળી
અંગ્રેજી
ભારતના કયા રાજ્યમાં કચ્છનું રણ આવેલું છે?
રાજસ્થાન
મધ્યપ્રદેશ
ગુજરાત
ઉત્તરપ્રદેશ
