NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ પ્રશ્નોત્તરી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
એક ગોવાળ પાસે 10 બકરીઓ છે તો તે બકરીઓ ના કુલ પગ કેટલા થાય ?
a)
30
b)
35
c)
41
d)
40
2.
જમીન અને પાણી માં રહી શકે તેવું પ્રાણી કયું છે ?
a)
મગર
b)
બતક
c)
બગલો
d)
ટીટોડી
3.
બે બકરીઓ અમે આઠ ગાય ના કુલ શિંગડા કેટલા થાય ?
a)
18
b)
15
c)
20
d)
14
4.
કયું પ્રાણી છે જે લાંબો સમય સુધી પાણી પીધા વગર જીવી શકે છે ?
a)
વાંદરો
b)
કૂતરો
c)
ઊંટ
d)
હાથી
5.
4+8+5+3= .........કેટલા થાય ?
a)
19
b)
17
c)
18
d)
20
6.
માતાને અંગ્રેજી માં શું કહેવાય ?
a)
મમ્મી
b)
મધર
c)
ગ્રાન્ડ મધર
d)
મા
7.
નીચેના માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ?
a)
9999
b)
9998
c)
1000
d)
2999
8.
એક રોટલી બનાવતા મમ્મી ને 10 મિનિટ લાગે છે તો 17 રોટલી બનાવતા કેટલો સમય લાગે ?
a)
160
b)
170
c)
70
d)
700
9.
15÷5= .........કેટલા થાય ?
a)
4
b)
20
c)
3
d)
10
10.
15 મી ઓગસ્ટ ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
a)
બાળદિન
b)
સ્વતંત્રતાદિન
c)
પ્રજાસત્તાકદિન
d)
ગાંધી જન્મ જયંતિ
Reset
