wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Shiksha Academy Quiz New 2021/22

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

1. ‘Turbulence And Triumph : The Modi Years’ નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું છે ?

a)

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ

b)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

c)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

d)

ઉપર માંથી કોઈ નહી

2.

2. ગુજરાતની કઈ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ?

a)

ઘુમ્મર

b)

છેલ્લો દિવસ

c)

રેવા

d)

હેલારો

3.

3. ક્યાં દિવસને સુશાસન દિવસ (ગુડ ગવર્નન્સ ડે) તરીકે ઉજવવામાં આવે છે ?

a)

10 માર્ચ

b)

3 એપ્રિલ

c)

12 ઓગસ્ટ

d)

25 ડીસેમ્બર

4.

4. દક્ષિણ ભારતનો સૌથી પ્રાચીન સંસ્કૃત શિલાલેખો ક્યાં જોવા મળ્યા ?

a)

ગુજરાત

b)

આંધ્રપ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

મધ્યપ્રદેશ

5.

5. ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા હતા ?

a)

નેતા રાકેશ મહેતા

b)

નેતા સુનીતા નાયડુ

c)

નેતા હેમંત સોરેન

d)

નેતા શુભાષ વર્મા

6.

6. દેશના પ્રથમ CDS (Chief of Defence Staff) કોણ બન્યા ?

a)

જનરલ બિપિન રાવત

b)

જનરલ શંકર શાહ

c)

જનરલ આશોક વર્મા

d)

જનરલ પ્રતિભા મહેતા

7.

7. ક્યાં રાજ્યએ 2020ને Arfificial Intelligence Year તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ?

a)

રાજસ્થાન

b)

મહારાષ્ટ્ર

c)

ગુજરાત

d)

તેલંગાણા

8.

8. (CAA) સિટીજન અમેન્ડમેન્ટ એકટ’ વિરુધ્ધ પ્રસ્તાવ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે ?

a)

મહારાષ્ટ્ર

b)

બિહાર

c)

કેરળ

d)

તેલંગાણા

9.

9. દુનિયાની બીજી સૌથી ઊચીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું ?

a)

અમદાવાદ

b)

જુનાગઢ

c)

રાજકોટ

d)

પાટણ

10.

10. આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા દ્વારા 1901 પછી ક્યાં વર્ષને સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું ?

a)

2020

b)

2019

c)

2018

d)

2021