wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

May Dadavani Guj

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આત્મા ને શાના થી બંધન છે ?

a)

જ્ઞાનભાવ થી

b)

અજ્ઞાન ભાવ થી

c)

કર્મો થી

d)

અહંકાર થી

2.

પ્રકૃતિ નિશ્ચય થી જ --------- ને આધીન છે

a)

કર્મો

b)

ઉદય કર્મ

c)

અહંકાર

d)

ફાઈલ -1

3.

રીયલ અને રિલેટિવ ને કોણ જુદું પાડે છે ?

a)

પ્રજ્ઞા

b)

બાવો

c)

બુદ્ધિ

d)

અહંકાર

4.

આ સંસાર એ --------- નું ફળ છે

a)

અજ્ઞાનતા

b)

બુદ્ધિ

c)

અહંકાર

d)

અશુદ્ધ ચિત્ત

5.

શુદ્ધ ચિત્ત એટલે ------ અને --------

a)

શુદ્ધ જ્ઞાન , અશુદ્ધ દર્શન

b)

અશુદ્વ જ્ઞાન , અશુદ્વ દર્શન

c)

શુદ્ધ જ્ઞાન , શુદ્ધ દર્શન

d)

અશુદ્ધ જ્ઞાન , શુદ્ધ દર્શન

6.

---------- એ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે

a)

આર્ત ઘ્યાન

b)

રૌદ્ર ઘ્યાન

c)

શુકલ ધ્યાન

d)

ધર્મ ઘ્યાન

7.

રાઈટ બિલીફ ને -------- કહ્યું અને ઊંધી બિલીફ ને ------ કહ્યું

a)

સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન

b)

સમ્યક દર્શન, મિથ્યયાત્વ

c)

સમ્યક બુદ્ધિ, મિથ્યયાત્વ બુદ્ધિ

d)

જ્ઞાન, અહંકાર

8.

પહેલી બે આજ્ઞા ------- ની છે , બીજી ત્રણ આજ્ઞા ------- ની છે

a)

નિશ્ચય, વ્યવહાર

b)

રીયલ, રિલેટિવ

c)

વ્યવહાર, નિશ્ચય

d)

રિલેટિવ, રીયલ

9.

પહેલા પોતે ____ના આધારે ભટકતો હતો, તેથી ___ હતો. હવે જ્ઞાન મળ્યા પછી પોતાને આત્માનો આધાર થયો, તેથી પોતે સનાથ થયો !

a)

અજ્ઞાન, અજ્ઞાની

b)

પુદ્દગલ, સનાથ

c)

પુદ્દગલ, અનાથ

d)

અજ્ઞાન, અનાથ

10.

સામાના શુદ્ધાત્મા જોવામાં ફાયદો શો?

a)

બીજામાં ફેરફાર કરવા માટે

b)

આપણી પોતાની શુદ્ધિ વધારવા માટે છે

c)

પોતાનામાં ફેરફાર કરવા માટે

d)

કોઈ ફાયદો નથી