wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

V G.A. - 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?

a)

હરિભક્ત ઉપર ક્રોધ કરીને ભક્તિ કરીએ ત્યારે

b)

હરિભક્ત ઉપર ઈર્ષ્યા કરીને ભક્તિ કરીએ ત્યારે

c)

હરિભક્તના અવગુણ લઈએ ત્યારે

d)

ભગવાનને વિષે અવગુણ લઈએ ત્યારે

2.

જીવની મૂર્ખાય શું છે ?

a)

હરિભક્તનો વાંક કાઢવો

b)

હરિભક્તનો અવગુણ લેવો

c)

ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો

d)

ભગવાનનો વાંક કાઢવો

3.

જીવ અને મનની મિત્રતામાં મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે ?

a)

દૂધનું

b)

દહીનું

c)

દૂધ અને પાણીનું

d)

છાશનું

4.

કેવી વાતનો મનમાં ઘાટ થાય જ નહીં ?

a)

જે વાત જીવને ન ગમતી હોય તે

b)

જે વાત જીવને ગમતી હોય તે

c)

જે વાતથી જીવને શાંતિ મળે તે

d)

જે વાતથી જીવને મોક્ષ મળે તે

5.

મન જીવને ક્યારે સમજાવે ?

a)

જ્યારે મન અશાંત હોય ત્યારે

b)

જ્યારે મન દુખી થઈ જાય ત્યારે

c)

જેરે કઈક જીવને ન ગમતું હોય ત્યારે

d)

જ્યારે કઈક જીવને ગમતું હોય ત્યારે

6.

મન સદાય અયોગ્ય ઘાટ ઘડે ત્યારે કોનો વાત સમજવો ?

a)

પોતાના જીવનો વાંક ન સમજવો

b)

પોતાના જીવનો જ વાંક સમજવો એકલો મનનો વાંક સમજવો નહીં

c)

મનનો વાંક સમજવો

d)

મનનો વાંક સમજવો નહીં

7.

'ગઢડા અંત્ય - ૬ : જીવ અને મનની મિત્રતાનું' - આ વચનામૃત ક્યારે લખાયું ?

a)

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૫

b)

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૫

c)

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૬

d)

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૬

8.

જેને ભગવાનને રાજી કરવા હોય તેને કેવી ભક્તિ કરવી ?

a)

લોક રિજવવાને અર્થે ભક્તિ કરવી

b)

કોઈકની ઈર્ષ્યાએ કરીને ભકતી કરવી

c)

કેવળ પોતાના કલ્યાણને અર્થે જ ભક્તિ કરવી

d)

કોઇકના અવગુણ લઈને ભક્તિ ન કરવી

9.

'મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કઈ વાંક નથી.' - આવું કહેવાં વાળાને મહારાજે કેવો કહ્યો છે ?

a)

મહામૂરખો

b)

મૂરખો

c)

ગરીબ

d)

મનબુદ્ધિવાળો

10.

મહારજે આ વચનામૃતમાં કેટલા પ્રકારની ભક્તિનું નિરૂપણ કર્યું છે ?

a)

b)

c)

d)