Worksheetsધોરણ -3 પાઠ-પૂનમે શુ જોયું -નૌસિલ પટેલ ,ફોરણા પ્રા. શાળા તા-
Total questions: 12
Worksheet time: 25mins
Name
Class
Date
1.
પૂનમ શા માટે ઘેર હતી ?
a)
ભણવું ન ગમતું હતું
b)
તે બીમાર હતી
c)
તેને નિશાળ જવું ગમતું નહીં
2.
નીચેના માંથી તમે કયા કયા પક્ષી જોયા છે?
a)
ચકલી
b)
મોર
c)
કબૂતર
d)
કાબર
3.
નીચેના માંથી કોણ દરમાં નહિ રહેતું?
a)
સાપ
b)
ઉંદર
c)
ચકલી
4.
નીચેના માંથી કોણ ફક્ત પાણીમાં જ રહે છે?
a)
માછલી
b)
દેડકો
c)
મગર
5.
નીચેના માંથી કોણ ઘરમાં રહેતું નથી
a)
માણસ
b)
કીડી
c)
સાપ
6.
નીચેના માંથી કોણ પેટે સરકીને ચાલે છે?
a)
સાપ
b)
ગાય
c)
વાઘ
d)
દીપડો
7.
નીચેના માંથી કોણ કુદકા મારીને ચાલે છે?
a)
દેડકો
b)
કૂતરો
c)
બકરી
8.
આ ચિત્ર ક્યાં પ્રાણીનું છે બતાવો
a)
હરણ
b)
વાઘ
c)
શિયાળ
d)
હાથી
9.
નીચેના માંથી કયા કયા પ્રાણીઓ શિંગડા હોય છે
a)
ગાય
b)
ભેંસ
c)
હરણ
d)
સાપ
10.
નીચેના પ્રાણીઓ માંથી ક્યુ પ્રાણીની કેળું ખાવું ગમે છે
a)
વાંદરો
b)
કૂતરું
c)
સસલું
11.
નીચેના ઝાડ માંથી કયા ઝાડ ને કેરી નામનું ફળ આવે છે
a)
લીમડો
b)
આસોપાલવ
c)
આંબો
d)
વડ
12.
તમને આ કવીઝ કેવી લાગી તે નીચે જણાવો.
(a)
100 %
