Worksheetsએસ ટી ડી 8 સામાજિક વિજ્ઞાન
Total questions: 13
Worksheet time: 5mins
સંસદ કેટલા ગૃહની બનેલી છે
એક
ત્રણ
ત્રણ
એક પણ નહીં એક પણ નહીં
મેમ્બર ઓફ પાર્લામેન્ટ નું પૂરું નામ શું છે
Member of parliament
Member of parlament
MP sabhya
Member of Parlement
બંધારણ થી વિપરીત કાયદો ઘડવામાં આવે તો કોણ રતબાતલ કરી શકે છે
સંસદ
ન્યાયતંત્ર
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
નીચેનામા તજજ્ઞ વ્યક્તિઓમાં કોનો સમાવેશ થતો નથી
સરદાર બલદેવસિંહ
ફ્રેન્ક એન્થોની
એચપી મોદી
પારેખ અબ્દુલ કલામ
આપણી મૂળભૂત ફરજો કેટલી છે
11
8
7
12
કેટલા વર્ષ પછી બંધારણમાં મૂળભૂત ફરજો નો સમાવેશ કરવામાં આવ્યો.
13
23
29
18
કોન સાત વર્ષ કે તેથી વધુ વર્ષની સજા કરી શકે છે
ન્યાયતંત્ર
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ
દિવાની અદાલત
મહાભિયોગ ને અંગ્રેજીમાં શું કહેવાય છે
Impeachment
Mahabhiyog
Impeachmant
Impeachmint
તમે કેટલા વર્ષના છો
13
14
12
10
એફઆરઆઈ નુ પુરુ નામ નીચે પૈકી કયું નથી
પ્રથમ માહિતી નોંધ
ફાસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ
પ્રથમ દર્શિય નોંધ
એ બી બંને
કેશવાનંદ ભારત વિરુદ્ધ કયા રાજ્યએ ચુકાદો કર્યો હતો
તમિલનાડુ
કેરલ
ગુજરાત
મધ્ય પ્રદેશ
ભારતના સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે કઈ ન્યાય પદ્ધતિ છે
સળંગ
આગવું
એક સુત્રી
ન્યાયિક
જીલ્લા ન્યાયાધીશ ની નિમણૂક કોણ કરે છે.
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
