NEW
Font size
S
M
L
XL
WorksheetsToday Live Quiz-4 (20/4/20)
Total questions: 10
Worksheet time: 4mins
Name
Class
Date
1.
આપેલ ચિત્રમા રંગીન ભાગ કયો જિલ્લો દર્શાવે છે.
a)
ગીર સોમનાથ
b)
અમરેલી
c)
જૂનાગઢ
d)
ભાવનગર્
2.
ઝડપ નો મૂળભૂત એકમ કયો છે
a)
Km/min
b)
M/min
c)
Km/h
d)
M/s
3.
કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ....... કી વપરાય છે
a)
સ્પેસબાર
b)
કેપ્સ લોક
c)
શિફ્ટ
d)
એન્ટર
4.
નીચેનામથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી.
a)
ચાંદી
b)
નિકાલ
c)
લોખંડ
d)
કોબાલ્ટ
5.
નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક ગુજરાતના છે.
a)
એ.પી.જે.અબ્દુલ કલામ
b)
વિક્રમ સારાભાઈ
c)
રામાનુજન
d)
આઈન્સ્ટાઈન
6.
આપેલ ચિત્રનું સંસ્કૃત નામ શું થાય
a)
आशन्द:
b)
कन्दुक:
c)
चषक:
d)
पादप:
7.
14 x 8
a)
98
b)
91
c)
112
d)
117
8.
‘SATIFACTION’ શબ્દમાંથી નીચેનો એક શબ્દ નથી બનતો.
a)
STATION
b)
FAST
c)
ACTION
d)
NATION
9.
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ - કોની રચના છે?
a)
ન્હાનાલાલ
b)
હરીન્દ્ર દવે
c)
ઉમાશંકર જોષી
d)
ઝવેરચંદ મેઘાણી
10.
ચાણક્ય કયા ઋષિના પુત્ર હતા ?
a)
તદ્રક
b)
ચરક
c)
ચણક
d)
કશ્યપ
Reset
