NEW
Font size
WorksheetsJuly test r.1
Total questions: 15
Worksheet time: 15mins
દોરડા પર ચાલતા પટના હાથમાં શું છે?
સોટી
લાકડી
ડુગડુગી
આજની ધડી રળિયામણી કાવ્યનો પ્રકાર જણાવો.
ભક્તિ ગીત
પકૃતિ ગીત
લોકગીત
કાવ્ય ૨ માં 'નરસૈયાનો સ્વામી'એટલે કોણ?
ભગવાન
શ્રી કૃષ્ણ
સખી
પરીક્ષા પાઠ ના લેખક નું નામ જણાવો.
પ્રવીણ દરજી
પન્નાલાલ પટેલ
ધૂમકેતુ
શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાતો કરતાં હતા.
પરીક્ષા
શિક્ષણ
મોલ
'પાટી મેલાવવી' નો અર્થ આપો.
મર્યાદા બહાર જવું
દોટ મૂકવી / દોડાવવું
આનંદ માં હોવું
ત્રણ જાતનાં પાનનું તોરણ....
તરિયાતોરણ
આલાલીલા
રળિયામણા
સખી ચોક શાનાથી પૂરવા કહે છે ?
પાંદડાથી
મોતીડે થી
રંગોથી
પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો?
પોતે પ્રથમ જો આવશે
મણિયો પ્રથમ આવશે
નટુડો પ્રથમ આવશે
વહાલાજીના .......... ગવરાવીએ જી રે સખી....
મંગળ
ભજન
શ્ર્લોક
કાવ્ય =૨ માં ' પાણી' માટે કયો શબ્દ વપરાયેલો છે.
નીર
જળ
વારિ
'સોહાગણ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
વિધવા
સૌભાગ્યવતી
રૂપસુંદરી
'ચરણ' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો.
પખાળવું
પગ
ચોક
'વાયરો' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો.
પગદંડી
પંખો
પવન
ગાય- ભેંસનું ટોળું એટલે.....
સમૂહ
ધણ
ઝૂંડ
