wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G-7-L-7

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વીજળીની રોશની શાનાથી ઝાંખી થતી હતી?

a)

ધુમાડાથી

b)

મિલથી

c)

ચમકારાથી

d)

સાંજથી

2.

દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું?

a)

ધનવાન સ્ત્રી

b)

કંગાળ સ્ત્રી

c)

ભિખારી

d)

ભીખુ

3.

‘એક કંગાલ પર ઇતની રહમ કરો !' – આ વાક્ય કોણ બોલે છે.

a)

ભીખુ

b)

કંગાળ સ્ત્રી

c)

લોકો

d)

દરદી

4.

મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે બચાવી લીધો?

a)

લેખકે

b)

કંગાળ સ્ત્રીએ

c)

શૉફરે

d)

મોટરે

5.

મીઠાઈની દુકાનમાં દુકાનદારે શા માટે રોશની કરી હતી?

a)

તહેવારને કારણે

b)

મીઠાઈ જોઈ શકાય તેથી

c)

લોકોને આકષૅવા

d)

લોકોની કંઠને કારણે

6.

ભિખારી છ પૈસાનું શું જોખાવતો હતો?

a)

દાળિયા

b)

મીઠાઈ

c)

જલેબી

d)

બરફી

7.

'ભીખુ' પાઠના લેખકનું નામ જણાવો.

a)

રઘુવીર ચૌધરી

b)

બકુલ ત્રિપાઠી

c)

ધૂમકેતુ

d)

પન્નાલાલ પટેલ

8.

શૉફરે ઠપકાભરી નજર કોના તરફ નાખી?

a)

છોકરા તરફ

b)

છોકરાની મા તરફ

c)

લેખક તરફ

d)

લોકો તરફ

9.

સ્તંભ - શબ્દાર્થ

a)

થાંભલો

b)

ખભા

c)

બંને

10.

સરિયામ - શબ્દાર્થ

a)

મુખ્ય

b)

સરસ

c)

ભીડ

11.

સુગંધ - વિરોધી શબ્દ

a)

સોડમ

b)

દુર્ગંધ

c)

બંને

12.

રહેમ - શબ્દાર્થ

a)

દયા

b)

કૃપા

c)

બંને

13.

તૃષ્ણા - સમાનાર્થી શબ્દ

a)

ઈચ્છા

b)

કામના

c)

બંને

14.

ઠઠ - સમાનાર્થી શબ્દ

a)

ગિરદી

b)

ભડ

c)

ભીષણ

15.

રસ્તાની બાજુ પર પગે ચાલનારાઓ માટેનો રસ્તો - શબ્દસમૂહ

a)

ફૂટપાથ

b)

રવ

c)

પગરવ

16.

પ્રયત્ન કર્યા વિના - શબ્દસમૂહ

a)

અનાયાસ

b)

પ્રયાસ

c)

આસન

d)

પ્રયત્ન

Similar Resources on Wayground