NEW
Font size
Worksheetsઘડવૈયા
Total questions: 10
Worksheet time: 10mins
ઘડવૈયા કાવ્યના કવિનું નામ જણાવો...
નાથાલાલ દવે
બાલમુકુન્દ દવે
રમણલાલ સોની
પુરુષોત્તમ ઉપાધ્યાય
આપણે બધાં કોનાં સંતાન છીએ?
ભારત દેશના
ભારત માતાના
ઉપરોક્ત બંને
આપેલ એક પણ નહીં
આપણે કેવું ભારત બનાવવાનું છે?
ડરપોક
અલ્પવિકસિત
બહાદુર ભારત
વિકાસશીલ ભારત
આપણે શેના ભેદ-તફાવત ટાળવા જોઈએ?
મારું તારું
ઉચ્ચ નીચ
આગળ પાછળ
નાનું મોટું
આપણે ક્યાં જયજયકાર ગજવીશું ?
દેશમાં
વિદેશમાં
ઘરમાં
સીમાડે
આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે?
બહાદુરીનો
એકતાનો
સમાનતાનો
તમામ
સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ ઓળખો
ભડ - બહાદુર
સરવાણી - ઝરણું
પલાણી - ઘોડો
ઘડવૈયા - ઘાટ આપનાર
સમાનાર્થી શબ્દોની ખોટી જોડ ઓળખો
ખેવૈયા - સાગરખેડૂ , સુકાની
છૈયા - સંતાન
મધપુડો - મધ
પાણીપંથો - પાણી જેવી ઝડપવાળો, ત્વરિત
અયોગ્ય જોડ ઓળખો
ડીલ - દેહ
પોઢે - ઉંઘે
વિજય - પરાજય
નૈયા - હોડી, નાવડી
આપેલ વાક્યમાં ક્રિયાપદ ઓળખો - છાયા મેદાન પર દોડી રહી છે.
છાયા
દોડવું
મેદાન
પર
