wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSE EXAM GUJARATI -NAUSIL PATEL

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પર્વત તારા કાવ્યના કવિ કોણ છે?

a)

સુરેશ દલાલ

b)

પ્રેમાનન્દ

c)

જોસેફ મેકવાન

d)

ધર્મેન્દ્ર માસ્તર

2.

નીચેનામાંથી સાચી જોડણી કઈ છે?

a)

નૂકસાન

b)

નુકસાન

c)

નુકશાન

d)

એક પણ નહિ

3.

'પેટનો ખાડો પૂરવો' એટલે રૂઢિપ્રયોગ અર્થ આપો

a)

ખાવું

b)

પેટ ભરીને ખાવું

c)

જીવન નિર્વાહ કરવો

d)

ગમે તે ખાવું

4.

વિરામચિહ્નો મૂકો. જોયું તો ઓજાર બધાં સોનાનાં

a)

?

b)

,

c)

!

d)

.

5.

નાર શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો થાય ?

a)

મધુર અવાજ

b)

કર્કશ અવાજ

c)

બૂમ

d)

ત્રાડ

6.

'હરામનો પૈસો મને ન ખપે. 'આ વાક્ય કોણ બોલે છે?

a)

સાધુ

b)

મોચી

c)

કવિ

d)

લેખક

7.

મારા કંઠ માટે શરદી ...........પક્ષપાત છે(ખાલી જગ્યા પૂરો)

a)

ની

b)

ને

c)

નું

d)

નો

8.

'ઉદ્યમ 'શબ્દ નો સમાનાર્થી શબ્દ આપો

a)

આળસુ

b)

મહેનત

c)

બંને

d)

એક પણ નહિ

9.

'શરદીના પ્રતાપે 'પાઠની સાહિત્ય પ્રકાર કયો છે?

a)

નવલિકા

b)

નવલકથા

c)

હાસ્યવાર્તા

d)

નિબંધ

10.

કયો સાચો શબ્દકોષ ક્રમ છે તે જણાવો

a)

તડકો, મેળો,પડછાયો,આભ

b)

આભ,તડકો,પડછાયો,મેળો

c)

તડકો, મેળો,આભ,પડછાયો

d)

આભ ,પડછાયો ,મેળો ,તડકો

11.

શબ્દ કોષ ક્રમ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ પ્રથમ આવે?

a)

વૈરાગી

b)

ઘર

c)

આકાશ

d)

વિકાસ

12.

'હિમાલય સૌથી ઊંચો પર્વત છે' આ વાક્યમાં સંજ્ઞા ઓળખો .

a)

સૌથી

b)

હિમાલય

c)

પર્વત

d)

ઊંચો

13.

ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી કઈ છે?

a)

મહીં

b)

સાબરમતી

c)

નર્મદા

d)

તાપી