wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gurukul GK Quiz-11 by Jagdish Pipaliya

Total questions: 12

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સવારે શબ્દના સમાનાર્થી શબ્દો કયાં કયાં છે ? (એક કરતાં વધું)

a)

પરોઢે

b)

ભળકડે

c)

પ્રાતઃકાળે

d)

સંધ્યાકાળે

2.

સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે કયું વ્રત કરે છે

a)

વટ સાવિત્રી

b)

પીપળા પૂજન

c)

ખીજડા પૂજન

d)

તુલસીનું પૂજન

3.

દાદા તરફથી જમીન મળે તેને કયો વારસો કહેવાય ?

a)

ભૌતીક વારસો

b)

સંસ્કૃતિ વારસો

c)

પ્રકૃતિ વારસો

d)

શારીરિક વારસો

4.

ભારતની રાષ્ટ્રીયમુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?

a)

4

b)

3

c)

2

d)

5

5.

200 રૂપિયામાં 20 પેન આવે તો 400 રૂપિયામાં કેટલી પેન આવે ? (સમય 2 મિનિટ)

a)

30

b)

40

c)

80

d)

60

6.

1 સાડીને સુકાતા 10 મિનિટ લાગે તો 20 સાડીને સુકાતા કેટલો સમય લાગે ?

a)

1

b)

10

c)

20

d)

200

7.

ભારતની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ કહેવામાં આવે છે ?

a)

સિંધુ સંસ્કૃતિ

b)

નર્મદા સંસ્કૃતિ

c)

ગંગાની સંસ્કૃતિ

d)

બ્રહ્મપુત્રની સંસ્કૃતિ

8.

રવિન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય બીજા કયાં દેશનું રાષ્ટ્રીય ગીત લખેલું છે ?

a)

પાકિસ્તાન

b)

બાંગ્લાદેશ

c)

નેપાળ

d)

ભૂટાન

9.

ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે ?

a)

નર્મદા

b)

કરજણ

c)

તાપી

d)

મહી

10.

કબડ્ડી રમતમાં એક ટીમમાં રમનાર ખેલાડી કેટલા હોય છે ?

a)

10

b)

8

c)

11

d)

7

11.

હાલમાં ગુજરાત રાજ્યના DGP કોણ છે ?

a)

ગીથા જોહરી

b)

વિનોદ પાંડેય

c)

શિવાનંદ ઝા

d)

અરવિંદ અગ્રવાલ

12.

ગાંધીજીનું પ્રિય ભજન " વૈષ્ણવ જન તો તેને રે કહીએ ....." .....ની રચના કોણે કરી છે ?

a)

મહાત્મા ગાંધી

b)

નરસિંહ મહેતા

c)

રવિન્દ્રનાથ ટાગોર

d)

સરોજિની નાયડુ