Worksheetsભારતના મંદિરો
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
મને ઓળખો...
a)
સૂર્ય મંદિર
b)
સોમનાથનું મંદિર
c)
બૃહદેશ્વરનું મંદિર
d)
ખજૂરાહોનું મંદિર
2.
મને ઓળખો...
a)
સૂર્ય મંદિર
b)
સોમનાથનું મંદિર
c)
બૃહદેશ્વરનું મંદિર
d)
ખજૂરાહોનું મંદિર
3.
મને ઓળખો...
a)
સૂર્ય મંદિર
b)
સોમનાથનું મંદિર
c)
બૃહદેશ્વરનું મંદિર
d)
ખજૂરાહોનું મંદિર
4.
ખજૂરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલા છે?
a)
મહારાષ્ટ્ર
b)
પંજાબ
c)
ઉત્તરપ્રદેશ
d)
મધ્યપ્રદેશ
5.
કોણાર્ક ના સૂર્યમંદિરના પ્રત્યેક ચક્રમાં કેટલા આરા છે?
a)
18
b)
8
c)
14
d)
20
6.
આપેલ આકૃતિમાં આઠ આરા શું દર્શાવે છે?
a)
સવાર
b)
સાંજ
c)
રાત
d)
પ્રહર
7.
કોણાર્કના સૂર્ય મંદિરને કુલ કેટલા પૈડાં છે?
a)
10
b)
14
c)
12
d)
16
8.
બૃહદેશ્વરનું મંદિર કઇ શૈલીનું છે?
a)
ઇરાની
b)
આર્ય
c)
દ્રવિડ
d)
પ્રાચીન
9.
બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું?
a)
ભીમદેવે
b)
રાજરાજ પ્રથમે
c)
સમ્રાટ અશોકે
d)
કર્ણદેવે
10.
કોણાર્કનું રથ મંદિર કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ છે?
a)
10
b)
11
c)
9
d)
7
100 %
