NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 10
Worksheet time: 5mins
આધ્યાત્મ માર્ગ એટલે શું ?
આત્યંતિક કલ્યાણ
મોક્ષ
સત્સંગ
આપેલા બધા
" મોટાપુરુષની નાનામાં નાની રુચીમાં રહેવું તે મરજીમાં રહ્યા કહેવાય " - આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું છે ?
સ્વયં શ્રીજી મહારાજ
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી
જીવનપ્રાણ અબજીબાપાશ્રી
ગુરુદેવ પ.પૂ. બાપજી
શિક્ષાપત્રીમાં કુલ કેટલા શ્લોક છે ?
221
205
212
200
એક વર્ષમાં વધુમાં વધુ કેટલી પુનમ હોય શકે ?
12
13
11
14
દેહ એ પૃથ્વી, જલ, ______, વાયુ, આકાશ એમ પંચ ભૂતોનું બનેલું તત્વ છે.
તેજ
માટી
માસ
સાચો જવાબ નથી આપ્યો
ગુરુદેવ પ.પૂ. બાપજી મલેકબાન સ્ટેડિયમ સભા કરવા બિરાજતા ત્યારે સભાની નિશાની શું રાખતા હતા ?
SMVSનો જંડો
ભગવો જંડો
ભગવું કપડું
લાલ કપડું
અંતઃશત્રુ થકી રક્ષા મેળવવા _________ની ષવષક્ત સમજવી આવશ્યક છે.
દેહ
આત્મા
આપેલા બંને
આપેલા એક પણ નઈ
ગુરુદેવ પ.પૂ. બાપજીનું પ્રાગટ્ય કયાં દિવસે થયું તું ?
મંગળવાર
શનિવાર
સોમવાર
શનિવાર
ગુજરાતના રાજ્યપાલ કોણ છે ?
Vijay Rupani
Om Prakash Kohli
Anandiben Patel
Acharya Devvrat
આ વ્યક્તિ કઈ કંપનીના CEO છે ?
Microsoft
Tencent
Wipro
Apple
