NEW
Font size
Worksheetsજન્માષ્ટમી
Total questions: 10
Worksheet time: 5mins
જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે?
શ્રાવણ વદ આઠમ
શ્રાવણ સુદ આઠમ
ભાદરવા સુદ આઠમ
ભાદરવા વદ આઠમ
શ્રી કૃષ્ણ નો જન્મ ક્યાં થયો હતો?
મથુરામાં
ગોકુળમાં
વૃંદાવનમાં
દ્વારકામાં
શ્રીકૃષ્ણ નાં માતા-પિતાનું નામ શું હતું?
દેવકીજી - નંદબાવા
મંદોદરી - રાવણ
સીતા - રામ
ભક્તિમાં - ધર્મદેવ
શ્રીકૃષ્ણ ને જમવામાં વધારે શું પ્રિય હતું?
માખણ
ઘી
દૂધ
છાસ
શ્રીકૃષ્ણને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
કાનો
નીલકંઠ
બલરામ
વાસુકી
શ્રીકૃષ્ણનાં જન્મદિવસ ને ક્યાં તહેવારથી ઉજવવામાં આવે છે?
જન્માષ્ટમી
નવરાત્રી
હોળી
દિવાળી
શ્રીકૃષ્ણ દેવકીના કેટલામાં સંતાન હતાં?
પહેલાં
બીજા
ચોથા
આઠમા
શ્રીકૃષ્ણએ કોનો વધ કર્યો?
કંસનો
રાવણનો
જરાસંધનો
સુરપંખાનો
આ વખતે જન્માષ્ટમી કઈ તારીખે છે?
૧૨, ઓગસ્ટ, ૨૦૨૦
૧૪, ઓગસ્ટ, ૨૦૨૦
૭, ઓગસ્ટ, ૨૦૨૦
૧૭, ઓગસ્ટ, ૨૦૨૦
જન્માષ્ટમીમાં બાળકો શું કરીને તહેવાર ઉજવે છે?
મટુકી ફોડે છે.
ફટાકડાં ફોડે છે.
ઢોલ વગાડે છે.
રથયાત્રા કાઢે છે
