NEW
Font size
S
M
L
XL
Worksheetsનવરાત્રી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નવરાત્રી એટલે.......
a)
નવ દિવસનો તહેવાર.
b)
સાત દિવસનો તહેવાર
c)
પાંચ દિવસનો તહેવાર
d)
અગિયાર દિવસનો તહેવાર
2.
નવરાત્રી ક્યારે ઉજવવામાં આવે છે?
a)
આસો સુદ એકમ થી આસો સુદ નોમ
b)
આસો વદ એકમ થી આસો વદ નોમ
c)
ભાદરવા સુદ એકમ થી ભાદરવા સુદ નોમ
d)
ભાદરવા વદ એકમ થી ભાદરવા વદ નોમ
3.
અંબેમાં એ ક્યાં રાક્ષસનો વધ કર્યો હતો?
a)
મહિષાસુર
b)
કાલિદત્ત
4.
નવરાત્રી પછીના દસમાં દિવસને ક્યાં દિવસ થી ઉજવવામાં આવે છે?
a)
દશેરા
b)
દશમ
c)
સુદ દશમ
d)
વદ દશમ
5.
આઠમના દિવસે માતાજીને ........ ધરાવાય છે.
a)
પ્રસાદ
b)
શ્રીફળ
c)
નૈવેધ
d)
ફળ
6.
નવરાત્રીમાં બાળકો શું પહેરીને ગરબા રમવા જાય છે?
a)
કેડીયું અને ચણિયાચોળી
b)
જીન્સ
7.
શાળાઓમાં ગરબાની ..... રાખવામાં આવે છે.
a)
સ્પર્ધા
b)
રમત
8.
નવરાત્રી એ આપણો ..... તહેવાર છે.
a)
ધાર્મિક
b)
સાંસ્કૃતિક
c)
સામાજિક
d)
એક પણ નહીં
9.
નીચેનામાંથી કયું ચિત્ર નવરાત્રીનું છે?
a)
b)
10.
નવરાત્રીમાં કોની પૂજા કરવામાં આવે છે?
a)
b)
Reset
