Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

રાણી ની વાવ ક્યાં આવેલ છે

a)

પાટણ

b)

મહેસાણા

c)

મોઢેરા

d)

અમદાવાદ

2.

રાણીની વાવ કોને બંધાવી હતી

a)

નાયકીદેવીએ

b)

ઉદયમતીએ

c)

મીનળદેવી

d)

કુમારપાળ

3.

વનરાજના પિતાનું નામ શું હતું ?

a)

અજયપાળ

b)

જયદેવ

c)

જય શિખરી

d)

જયસિંહ

4.

રાણીની વાવ કેટલા માળની છે ?

a)

સાત

b)

નવ

c)

છ

d)

પાંચ

5.

ચાવડા વંશ પછી ગુજરાતની રાજ્સતા ક્યાં વંશના શાસકોએ સંભાળી

a)

વાઘેલા

b)

સોલંકી

c)

રાઠોડ

d)

ચૌહાણ