NEW
Font size
Worksheets26 જનરલ નોલેજ કવિઝ
Total questions: 10
Worksheet time: 5mins
■ ગુજરાત નું કયું શહેર "મક્કાનું પ્રવેશદ્વાર" ગણાતું હતું ? ■
સિહોર
અલંગ
વલ્લભીપુર
સુરત
■ ઇ.સ. 1919 માં ક્યાં એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી હતી ? ■
વાયોલેન્સ એકટ
રોલેટ એકટ
સંવિધાન એકટ
ફાર્મર એકટ
■ નારાયણ સરોવર પાસે કયું જૈન તીર્થ આવેલું છે ? ■
બગલાઈ
મહુડી
પાલીતાણા
શંખેશ્વર
■ ભિલોના ઉત્કર્ષ માટે ઇ.સ. 1922 માં 'ભીલ સેવા મંડળ' ની સ્થાપના કોણે કરી ? ■
ગાંધીજી
સાવરકર
ઠક્કરબાપા
વૈજાન શુક્લ
■ ગાંધીજી નો નિર્વાણ દિન કયો છે ? ■
2 ઓક્ટોબર 1869
30 જાન્યુઆરી 1948
1 એપ્રિલ 1960
2 નવેમ્બર 1896
■ 'મુનસર' તળાવ કોને બંધાવેલું ? ■
શોભામતી
કુમારપાળ
વિદ્યાદેવી
મીનળદેવી
■ ગુજરાતમાં રેલવે ની શરૂઆત ક્યારે થઈ ? ■
ઇ.સ. 1855
ઇ.સ.1869
ઇ.સ.1948
ઇ.સ.1960
■ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ? ■
નર્મદા
સરસ્વતી
શેત્રુંજી
હાથમતી
■ હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન કઈ ભાષામાં રચાયું હતું ? ■
સંસ્કૃત
હિન્દી
ગુજરાતી
પ્રાકૃત
■ શિયાળામાં અમદાવાદ જિલ્લાના ક્યાં સ્થળે 200 થી વધુ જાતિના વિદેશી પક્ષીઓ આકર્ષણ નું કેન્દ્ર બને છે ? ■
નારાયણ સરોવર
નળ સરોવર
સરદાર સરોવર
ઉકાઈ સરોવર
