NEW
Font size
S
M
L
XL
Worksheets103 દિનવિશેષ પ્રહલાદ પારેખ 221021
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
■ કવિ ઉમા શંકરે પ્રહલાદ પારેખ વિશે શું કહેલું?
a)
આંખ,કાન અને નાક ના કવિ
b)
રાષ્ટ્રીય શાયર
2.
■ કવિ પ્રહલાદ પારેખ નો જન્મ ક્યારે થયો હતો ?
a)
22/10/1911
b)
10/12/1991
3.
■ શ્રી પ્રહલાદ પારેખ નો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કઈ સંસ્થા માં થયો હતો ?
a)
દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગર
b)
શ્રી કેળવણી સંસ્થા, ચરોતર
4.
■ કવિ પ્રહલાદ ભાઈ પારેખે ઉચ્ચ અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન માં કર્યો.
a)
ખરું
b)
ખોટું
5.
■ શ્રીમાન પારેખે કોની અસર તળે ગીતો અને કાવ્યો રચ્યા ?
a)
રવીન્દ્રનાથ ટાગોર
b)
મહાત્મા ગાંધીજી
6.
■ શ્રીયુત પારેખની કોઈ બે અગત્યની કૃતિઓ જણાવો.
a)
ગુલાબ અને શિવલી/સરવાણી
b)
સંત વાણી/દેશપ્રેમ
7.
■ શ્રી પારેખની બાળ સાહિત્ય કૃતિ ઓળખો.
a)
રાજકુમાર ની શોધમાં/કરુણા નો સ્વયંવર
b)
પારિજાત/શ્રી તત્વ
8.
■ પ્રહલાદ પારેખના કાવ્ય-ગીતોની લાક્ષણિકતા કઈ છે ?
a)
સૌંદર્ય ચેતના
b)
રાષ્ટ્ર ચેતના
Reset
