wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સ્વાતંત્ર્ય દિન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત દેશ ક્યારેય સ્વતંત્ર થયો ?

a)

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

b)

બીજી ઓકટોબર ૧૯૪૭

c)

15 મી ઓગસ્ટ 1947

d)

15મી ઓગષ્ટ ૧૯૫૦

2.

ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના રચયિતા કોણ છે ?

a)
b)
c)
d)
3.

ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન ' આશરે કેટલી સેકન્ડમાં ગવાવુ જોઈએ?

a)

40

b)

52

c)

60

d)

35

4.

આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?

a)
b)
c)
d)
5.

નીચેના પૈકી કયું ભારતનું રાષ્ટ્રીય પ્રતીક નથી ?

a)
b)
c)
d)
6.

ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ માપ કેટલું છે ?

a)

3 : 2

b)

1 : 2

c)

1 : 3

d)

3 : 1

7.

ભારતીય રાષ્ટ્રધ્વજ શાનું પ્રતીક છે ?

a)

શાંતિનું

b)

શૌર્યનું

c)

પ્રગતિનું

d)

તમામ

8.

સ્વાતંત્ર દિન નિમિત્તે ભારતના લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કોણ કરે છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

મુખ્ય ન્યાયાધીશ

c)

વડાપ્રધાન

d)

ગૃહ પ્રધાન

9.

રાષ્ટ્રધ્વજ હંમેશા કયા કાપડમાંથી બનાવવામાં આવવો જોઈએ ?

a)

ખાદી

b)

રેશમી

c)

ઊનમાંથી

d)

મલમલ

10.

15 મી ઓગસ્ટ કયા દેશનો સ્વાતંત્ર દિવસ છે ?

a)

કોંગો

b)

બહેરીન

c)

ભારત

d)

તમામ