NEW
Font size
Worksheets105 દિનવિશેષ કવિઝ બળવંતરાય ઠાકોર
Total questions: 9
Worksheet time: 5mins
■ બળવંતરાય નું ઉપનામ જણાવો.
વલ્કલ
વત્સલ
■ શ્રી બળવંતરાય ઠાકોરે સોનેટ કાવ્યપ્રકાર ને ખુબજ પ્રચલિત કર્યું.
ખરું
ખોટું
■ શ્રી ઠાકોર નો જન્મ ક્યારે થયો હતો ?
23/10/1869
ઇ.સ.1996
■ સોનેટ સર્જક શ્રી બળવંતરાય એ ક્યાં વિષયો સાથે સ્નાતક પરીક્ષા પાસ કરી ?
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર
ગુજરાતી અને સાહિત્ય
★ શ્રી ઠાકોર અધ્યાપક તરીકે ક્યાં ક્યાં સ્થળે કાર્ય કર્યું ?
કરાંચી, અજમેર,વડોદરા, પૂના
અમદાવાદ, સુરત,રાજકોટ, જામનગર
■ નીચે આપેલ કૃતિઓ માંથી શ્રી ઠાકોર ની કૃતિઓ ને ઓળખો.
મ્હારાસોનેટ,પ્રેમની ઉષા,મોગરો...
પ્રભુ, ગંતવ્ય,શ્રીજી,ગોસળિયા
★ શ્રી ઠાકોરે તેમની કૃતિઓમાં માત્ર સુખ અને પ્રેમનુજ નિરૂપણ કર્યું હતું.
ખરું
ખોટું
◆ શ્રી ઠાકોર તેમના મિત્ર અને પરિચિતોમાં બલ્લુ કાકા/બ.ક.ઠા. નામે પણ જાણીતા હતા.
ખોટું
ખરું
● શ્રી બળવંતરાય ઠાકોર વિશે નીચેના વિધાનો પ્રચલિત છે.
- વલ્કલ અને સેહની ઉપનામ
- પંડિતયુગ પ્રહરી
- અર્વાચીન ગુજરાતી સાહિત્ય માટે કાર્ય
કરનાર
સત્ય
અસત્ય
