wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

17 જનરલ નોલેજ કવિઝ

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગુજરાતમાં બાળકોને પ્રિય એવી કાંકરિયા ની બાલ વાટીકા ના સર્જક કોણ હતા ?

a)

રુબિન ડેવિડ

b)

મનોરમા શાહ

c)

સુલતાન અહમદ શાહ

d)

આનંદીબેન પટેલ

2.

અંબાજી તીર્થસ્થાન કઈ પર્વતમાળા માં આવેલું છે ?

a)

ગિરનાર

b)

કચ્છ

c)

અરવલ્લી

d)

ઘોરડો

3.

સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ?

a)

અરવલ્લી

b)

સહયાદરી

c)

જૂનાગઢ

d)

મહારાષ્ટ્ર

4.

વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયા આવેલ છે ?

a)

કપરાડા

b)

કાળિયો ડુંગર

c)

કરમસદ

d)

વેળાવદર(ભાવનગર)

5.

સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો ?

a)

ભીમસિંહ

b)

સિદ્ધરાજ જયસિંહ

c)

કુમારપાળ

d)

પૃથ્વીરાજ સોલંકી

6.

ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ?

a)

હિંમતનગર

b)

બાલાસિનોર

c)

આહવા

d)

કેવડિયા કોલોની

7.

ગુજરાતમાં 1,000 બારીઓ વાળો મહેલ ક્યાં આવેલો છે ?

a)

રાજપીપળા

b)

કચ્છ

c)

જામનગર

d)

ભાવનગર

8.

ગુજરાતનો કયો જિલ્લો વિસ્તાર ની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે ?

a)

પાટણ

b)

કચ્છ(45,652 ચો.કિ. મી.)

c)

સુરત

d)

અમદાવાદ

9.

ગુજરાતમાં ક્યાં અભયારણ્ય માં રીંછ જોવા મળે છે ?

a)

જેસોર

b)

ઇન્દ્રોડાપાર્ક

c)

ગીર

d)

વેળાવદર

10.

ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે ?

a)

પાલીતાણા

b)

સંખેડા

c)

ભરૂચ

d)

ગાંધીનગર