wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Satsang Vihar Path- 15

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જૂનાગઢના દિવાન ___ ચાર ધામની યાત્રાએ જવા નીકળ્યા.

a)

હરિદાસજી

b)

વિરદાસજી

c)

ગંગાદાસજી

2.

સ્ત્રી અને ધનના સંપૂર્ણ ત્યાગી ____ આપણા સંપ્રદાયની વિશેષતા છે.

a)

ભક્તો

b)

સંતો

c)

વ્યક્તિઓ

3.

સ્ત્રી , ધન ના ત્યાગી સંતો કળયુગના ___ છે.

a)

ચમત્કાર

b)

જાદુ

c)

ખજાનો

4.

20-20 વર્ષ ના નવ યુવાનો ____ ના હસ્તે સંતદિક્ષા લે છે.

a)

સંતો

b)

સન્યાસીઓ

c)

સ્વામીબાપા

5.

આપણા સંતો _____ વર્તમાન પાળે છે. ( આંકડા માં જવાબ આપો )

a)

b)

5

6.

આપણા સંતો માથે _____ રાખે છે.

a)

મુંડન

b)

પાઘ

c)

મુગટ

7.

આપણા સંતો _____ વસ્ત્રો પહેરે છે.

a)

સફેદ

b)

ભગવા

c)

કેસરી

8.

આપણા સંતો _____ માં જમે છે.

a)

થાળી

b)

વાટકા

c)

પત્તર

9.

આપણા સંતો પ્રારંભ માં ____ તાલીમ લે છે.

a)

ઘરે

b)

અમદાવાદ માં

c)

સારંગપુરમાં

10.

આપણી સંસ્થામાં _____ થી વધુ સંતો છે. ( આંકડામાં જવાબ લખો )

a)

1000

b)

૧૦૦૦

11.

ગુણાતીતાનંદ સ્વામીએ દીવાન સાહેબ પાસે __ મંગાવ્યું.

a)

સંપેતરું

b)

ગંગાજળ

c)

તીર્થોનો પ્રસાદ

12.

આપણા સંતો નિસ્વાર્થ ભાવે ___ કરે છે.

a)

પ્રભુ સેવા

b)

સમાજ સેવા

c)

સંસ્થા સેવા

13.

સંતો ___ પણે મંદિરની નાની-મોટી તમામ સેવા કરે છે.

a)

નિર્માની

b)

નિર્દંભ

c)

દાસ

14.

___ એ સંકલ્પ કર્યો હતો કે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે 700 સાધુ કરવા છે.

a)

શાસ્ત્રીજી મહારાજ

b)

યોગીજી મહારાજ

c)

ભગતજી મહારાજ

15.

હરિદાસજી ___ના દિવાન હતા.

a)

જુનાગઢ

b)

ગઢડા

c)

સારંગપુર