wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવિઝ નંબર 33

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચેના માંથી કયો સ્પેલિંગ સાચો છે?

a)

Committee

b)

Comitee

c)

Comitte

d)

Comette

2.

શીતળાની રસીના શોધક કોણ હતા?

a)

એડવર્ડ જેનર

b)

હોમી ભાભા

c)

વિક્રમ સારાભાઈ

d)

લુઇ પાશ્ચર્ય

3.

કાર્બન ડાયોકસાઈડ વાયુનું અણુસૂત્ર કયું છે?

a)

CO2

b)

H2O

c)

CO

d)

Nacl

4.

શ્વસન માં કયો વાયુ જરૂરી છે?

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

કાર્બન ડાયોકસાઈડ

d)

હાઇડ્રોજન

5.

પાણીમાં રહેલા બે તત્વો ક્યા છે?

a)

હાઇડ્રોજન+હિલિયમ

b)

ઓક્સિજન+હિલિયમ

c)

હાઇડ્રોજન+ઓક્સિજન

d)

નાઇટ્રોજન+હાઇડ્રોજન

6.

વર્ષ-2021/22 નું ભારત દેશનું બજેટ સંસદમાં કોણે રજૂ કર્યું?

a)

ડો.ઉર્જિત પટેલ

b)

નિર્મલા સિતારમન

c)

નરેન્દ્રભાઇ મોદી

d)

અમિત શાહ

7.

સંસદમાં બજેટ રજૂ થાય તેના પહેલા કોની પૂર્વમંજૂરી લેવી જરૂરી છે?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

લોકસભાના અધ્યક્ષ

8.

ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે?

a)

0

b)

1

c)

2

d)

3

9.

નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે?

a)

0

b)

1

c)

-1

d)

2

10.

256 નીચેના માંથી કોનું વર્ગમૂળ છે?

a)

18

b)

25

c)

16

d)

4

11.

12 વાગ્યે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ શુ હશે?

a)

180°

b)

90°

c)

d)

45°

12.

2 કેરી =6 સફરજન , 2 સફરજન =8 કેળાં મળે તો 1 કેરી લેવાને બદલે કેટલા કેળાં મળે?

a)

12

b)

24

c)

6

d)

8

13.

મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારે શું થાય?

a)

ફોઈ

b)

બેન

c)

ભત્રીજી

d)

ભાણેજ

14.

કરોળિયા ને કુલ કેટલા પગ હોય છે?

a)

6

b)

7

c)

8

d)

4

15.

આ મહાન ક્રાંતિકારી ને ઓળખી બતાવો?

a)

વીર ભગતસિંહ

b)

વાસુદેવ બળવંત ફડકે

c)

ચંદ્રશેખર આઝાદ

d)

ખુદીરામ બોજ

16.

સૌથી મોટો કોષ કયો છે?

a)

મરઘીનું ઈંડુ

b)

શાહમૃગનું ઈંડુ

c)

મનુષ્યના રક્તકણ

d)

હાથીનો ચેતાકોષ

17.

રાત્રી આકાશમાં દેખાતા બધા તારાઓમાં સૌથી તેજસ્વી તારો કયો છે?

a)

ધ્રુવ

b)

વ્યાધ

c)

શુક્ર

d)

આલ્ફા સેંટોરી

18.

સૂર્યમંડલ માં ગ્રહોની સંખ્યા કેટલી છે?

a)

9

b)

8

c)

7

d)

6

19.

સૂર્યમંડળ નો સૌથી નાનો ગ્રહ કયો છે?

a)

બુધ

b)

ગુરુ

c)

શનિ

d)

યુરેનસ

20.

કયા પ્રદુષણ ના કારણે તાજમહાલના આરસને કેન્સર લાગુ પડવા લાગ્યું છે?

a)

વાયુ પ્રદુષણ

b)

જળ પ્રદુષણ

c)

ભૂમિ પ્રદુષણ

d)

ધ્વનિ પ્રદુષણ