wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

દિલ્લી સલ્તનત (ગુલામ વંશ ) પ્રશ્નો -નૌસિલ પટેલ

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ગુલામવંશ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

રજિયા સુલતાન

b)

અલાઉદીન મસુદ શાહ

c)

કુતુબુદીન ઐબક

d)

મોહમ્મદ ઘોરી

2.

ગુલામવંશ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

દાસ વંશ

b)

મામલુક વંશ

c)

બંને

d)

એક પણ નહીં

3.

કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ નું નિર્માણ કોને કરાવ્યું હતું

a)

ઈલતુતમિસ

b)

કુતુબદિન ઐબક

c)

બલબન

d)

ફરોજ શાહ

4.

કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ કઈ જગ્યાએ આવેલી છે?

a)

મુંબઇ

b)

આગ્રા

c)

દિલ્લી

d)

બિહાર

5.

કુતુબદિન ઐબક નું અવસાન કઈ રમત રમતા થયું હતું

a)

કુશતી

b)

પોલો

c)

શતરંજ

d)

એક પણ નહીં

6.

દિલ્લી સત્તાને સર્વોપરી બનાવવા માટે ઈલતુતમિસ ને શાની સ્થાપના કરી?

a)

ચેહલગાન

b)

તરંગી યોજના

c)

મકબરા

d)

કરપ્રથા

7.

કુતુબ મિનાર ઇમારત ભારતમાં કઈ જગ્યાએ આવેલી છે?

a)

આગ્રા

b)

ફતેહપુર સિકરી

c)

દિલ્લી

d)

જયપુર

8.

ઢાઇ દિનકા ઝોપડાં મસ્જિદ કયા આવેલી છે

a)

અજમેર

b)

જયપુર

c)

દિલ્લી

d)

દોલતાબાદ

9.

ગુલામવંશ નો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે

a)

કુતુંબુદીન ઐબક

b)

ઈલતુતમિસ

c)

રજિયા સુલતાન

d)

એક પણ નહીં

10.

દિલ્લી પર ગુલામવંશનો સમયગાળો જણાવો

a)

1200-1290

b)

1209-1300

c)

1206-1290

d)

1526-1600

11.

દિલ્લીની ગાદી પર સૌ પ્રથમ તુર્ક શાસક કોને માનવામાં આવે છે?

a)

ઈલતુતમિસ

b)

ઐબક

c)

અલાઉદીન ખલજી

d)

મો.ઘોરી

12.

કુતુબદીન ઐબક ની દાન અને ઉદારતાના કારણે તેને કયા નામથી ઓળખવામાં આવે ચેહ?

a)

શ્રેષ્ઠ સુલતાન

b)

લાખબક્ષ

c)

દાનવીર

d)

આમિર એ આકુર

13.

કુતુબમિનાર ની ઊંચાઈ કેટલી છે

a)

234 ફૂટ

b)

240 ફૂટ

c)

200 ફૂટ

d)

એક પણ નહીં

14.

કુતુબુંદીન ઐબક ની મકબરો કયા આવેલો છે

a)

આગ્રા

b)

દિલ્લી

c)

કાબુલ

d)

લાહોર

15.

દિલ્લી સલ્તનત ની પ્રથમ મહિલા શાસક કોણ હતી

a)

નાયકદેવી

b)

રજિયા સુલતાન

c)

નૂરજહાં

d)

એક પણ નહીં

16.

તુર્ક એ ચેહલગાની 'દળનો નાશ કોનાં દ્વારા થયો હતો

a)

કુટુંબદીન ઐબક

b)

બલબન

c)

રજિયા સુલતાન

d)

આરામશાહ

17.

કુતુંબમિનાર મસ્જિદ ના પાંચમા માળ નું નિર્માણ કોણે કર્યું હતું

a)

ઐબક

b)

રજિયા

c)

ફિરોઝ શાહ તુગલક

d)

કોઈ નહિ

18.

કુતુબુદીન ઐબકે કુતુંબમિનારનું નિર્માણ કોની યાદમાં બનાવ્યો હતો

a)

અકબર જાની

b)

સંત ખ્વાજા કુતુબૂદીન બખતીયાર કાકી

c)

બંને

d)

એક પણ નહીં

19.

દિલ્લી ના ક્યાં સુલતાન ને' કુરાન ખાં' ઉપનામથી ઓળખવામાં આવે છે

a)

ઈલતુતમિસ

b)

બલબન

c)

ઐબક

d)

ગ્યાશુદીન ખલજી

20.

નીચેનામાંથી પ્રથમ તુર્ક મુસ્લિમ સ્થાપત્ય ક્યુ છે

a)

ઢાઇ દિનકા ઝોપડાં

b)

કુવત ઉલ ઇસ્લામ

c)

તાજમહલ

d)

કુતુબ મિનાર

21.

કુતુબ મિનાર ઇમારત ની લંબાઈ કેટલી છે

a)

70 મી

b)

72.5 મી

c)

90 મી

d)

66 મી

22.

કુતુબ મિનાર નું નિર્માણ ક્યારે થયું હતું

a)

1191

b)

1193

c)

1198

d)

1206