wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

World Population Day Online Quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પ્રશ્ન -૧ - વિશ્વની વસતિના કેટલા ટકા લોકો ભારતમાં રહે છે?

a)

૧૬.૫%

b)

૧૭.૫%

c)

૨૦.૦%

d)

૧૫.૦%

2.

પ્રશ્ન -૨ – નીચેના પૈકીમાંથી કયું વિધાન લિંગ અનુપાત(સેક્સ રેશિયો)ને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે ?

a)

પ્રતિ ૧૦૦ પુરુષો પર મહિલાની સંખ્યા

b)

પ્રતિ ૧૦૦૦ પુરુષો પર મહિલાની સંખ્યા.

c)

એક વર્ષના અંદર જન્મનાર છોકરા અને છોકરીઓની સંખ્યા.

d)

દસ વર્ષમાં જન્મનાર મહિલાઓની કુલ સંખ્યા

3.

પ્રશ્ન -૩ – કયા દાયકામાં ભારતમાં નકારાત્મક વસતિ વૃદ્ધિ જોવા મળી?

a)

૧૯૦૧-૧૧

b)

૧૯૩૧-૪૧

c)

૧૯૧૧-૨૧

d)

૧૯૫૧-૬૧

4.

પ્રશ્ન -૪ – ભારતમાં સોથી ઓછી વસતિ વાળું રાજ્ય કયું છે ?

a)

સિક્કિમ

b)

ગોવા

c)

મણિપુર

d)

મિઝોરમ

5.

પ્રશ્ન -૫ ભારતના કયા રાજ્યમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા સોથી ઓછી છે?

a)

બિહાર

b)

રાજસ્થાન

c)

પંજાબ

d)

હરિયાણા

6.

પ્રશ્ન -૬ ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે ભારતનો કુલ સાક્ષરતા દર કેટલો છે?

a)

૭૪.૦૪%

b)

૮૨.૧૪%

c)

૭૬.૦૬%

d)

૬૫.૦૫%

7.

પ્રશ્ન -૭ ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે સોથી વધુ વસતિવાળું રાજ્ય કયું છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

બિહાર

c)

પશ્ચિમ બંગાળ

d)

મહારાષ્ટ્ર

8.

પ્રશ્ન -૮ સોથી વધુ વસતિ વાળો દેશ કયો છે ?

a)

ભારત

b)

અમેરિકા

c)

ચીન

d)

રશિયા

9.

પ્રશ્ન -૯ ભારતમાં સોથી ઓછી સાક્ષરતા વાળા રાજ્ય કયું છે?

a)

રાજસ્થાન

b)

ઝારખંડ

c)

છત્તીસગઢ

d)

બિહાર

10.

પ્રશ્ન -૧૦ ભારત કરતા નીચેના કયા દેશમાં સારો જેન્ડર રેશિયો છે?

a)

ભૂતાન

b)

પાકિસ્તાન

c)

ચીન

d)

અફઘાનિસ્તાન

11.

પ્રશ્ન -૧૧ નીચેનામાંથી વસતિ નિયંત્રણના સુખદ પરિણામ કયા છે?

a)

શિક્ષણમાં વૃદ્ધિ

b)

રોજગારનો પર્યાપ્ત અવસર

c)

દેશની વિકાસ દરમાં વૃદ્ધિ

d)

ઉપરોક્ત તમામ

12.

પ્રશ્ન -૧૨ ભારતમાં પહેલી વખત વસતિ ગણતરી ક્યારે થઈ?

a)

સને ૧૮૭૨

b)

સને ૧૯૭૨

c)

સને ૧૯૮૦

d)

સને ૧૯૫૧

13.

પ્રશ્ન -૧૩ ભારતમાં વસતિ વૃદ્ધિનું મુખ્ય કારણ શું છે?

a)

જન્મ દર વધારે મૃત્યુ દર ઓછું

b)

જન્મ દર વધારે કે મૃત્યુ દર વધારે.

c)

જન્મ દર ઓછું કે મૃત્યુ દર ઓછું.

d)

જન્મ દર ઓછું કે મૃત્યુ દર વધારે.

14.

પ્રશ્ન -૧૪ ભારતમાં સોથી વધારે લિંગાનુપાત કયા રાજ્યનું છે?

a)

હરિયાણા

b)

કેરળ

c)

મધ્યપ્રદેશ

d)

મિઝોરમ

15.

પ્રશ્ન -૧૫ વસતિ ગણતરી ૨૦૧૧ મુજબ કયા રાજ્યની વસતિ વૃદ્ધિ સોથી વધારે રહેલી છે?

a)

મધ્યપ્રદેશ

b)

બિહાર

c)

છત્તીસગઢ

d)

મેઘાલય

16.

પ્રશ્ન –૧૬ ભારતમાં સોથી વધારે વસતિ ગીચતા વાળું રાજ્ય કયું છે ?

a)

અરૂણાચલ પ્રદેશ

b)

રાજસ્થાન

c)

છત્તીસગઢ

d)

બિહાર

17.

પ્રશ્ન –૧૭ વસતિની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં કયું સ્થાન છે?

a)

પહેલું

b)

બીજું

c)

ત્રીજું

d)

પાંચમું

18.

પ્રશ્ન –૧૮ ભારતના પાડોશી દેશોમાં કોની વસતિ ગીચતા ભારત કરતા વધારે છે?

a)

પાકિસ્તાન

b)

નેપાલ

c)

મ્યાનમાર

d)

બાંગ્લાદેશ

19.

પ્રશ્ન –૧૯ જન્મદર અને મૃત્યુદર ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પર વિચાર કરશો.

વિધાન-૧: એક વર્ષમાં પ્રતિ હજાર વ્યક્તિઓમાં જેટલા જીવિત બાળકોનું જન્મ હોય છે, તેને જન્મદર કહેવામાં આવે છે.  

વિધાન-૨ : ભારતમાં હંમેશા જન્મદર, મૃત્યુદરથી વધારે હોય છે.

ઉપરોક્ત વિધાનોમાંથી કયો વિધાન સાચો છે ?

a)

વિધાન-૧

b)

વિધાન-૨

c)

વિધાન-૧ અને વિધાન-૨

d)

આમાંથી એકેય નહિ

20.

પ્રશ્ન –૨૦ વસતિ ગીચતાના માપનનું સૂત્ર શું છે?

a)

વ્યક્તિ/મીટર

b)

વ્યક્તિ/હેક્ટર

c)

વ્યક્તિ/સેમી

d)

વ્યક્તિ/કિમી