wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.S unit:4 quiz (standard:6)

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું ,તેના વડાને ............... કહેવામાં આવતા.

a)

વિશ

b)

મુખી

c)

રાજન્ય

d)

મીરે બહાર

2.

ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને............... કહેવામાં આવતા.

a)

જનપદ

b)

મહાજનપદ

c)

કબીલાઈ

d)

વિશ

3.

ઈ. સ.પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં ............. જેટલા મહાજનપદો જોવા મળે છે.

a)

15

b)

16

c)

10

d)

12

4.

વજજી મહાજનપદની રાજધાની કઈ હતી?

a)

વારાણસી

b)

ચંપા

c)

વૈશાલી

d)

રાજગૃહ

5.

અવંતી મહાજનપદનો વિસ્તાર હાલમાં કયા નામે ઓળખાય છે?

a)

જયપુર પાસેનો વિસ્તાર

b)

માળવાનો પ્રદેશ

c)

મથુરા પાસેનો પ્રદેશ

d)

દક્ષિણ બિહાર

6.

મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી?

a)

ચંપા

b)

અયોધ્યા

c)

કૌશમ્બી

d)

કુશીનારા

7.

ચેદી મહાજનપદ વિસ્તાર હાલમાં કયા વિસ્તાર તરીકે ઓળખાય છે?

a)

ઉત્તર બિહાર

b)

અવધ

c)

યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ (મધ્ય ભારત)

d)

દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ

8.

અંગુત્તરનિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે?

a)

સંસ્કૃત

b)

અર્ધમાગ્ધી

c)

ફારસી

d)

પાલિ

9.

મહાજનપદ સમયમાં નીચેનામાંથી કયા રાજ્યો એ શક્તિશાળી રાજ્ય તરીકે ઓળખાતા?

a)

મગધ

b)

કોસલ

c)

વત્સ

d)

અવંતી

e)

ઉપર આપેલ તમામ

10.

બિંબિસાર નામનો રાજા એ કયા વંશનો સ્થાપક હતો?

a)

નાગવંશ

b)

નંદવંશ

c)

હર્યકવંશ

d)

ગુપ્તવંશ

11.

ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે?

a)

શિશુનાગ

b)

ધનનંદ

c)

મહાપદ્મનંદ

d)

સિકંદર

12.

નીચેનામાંથી કયું ગણરાજ્ય નથી?

a)

વૈશાલી

b)

મિથિલા

c)

કપિલવસ્તુ

d)

મગધ

13.

નીચેનામાંથી શાક્ય જાતિ કયા ગણરાજ્ય સાથે સંબંધ ધરાવે છે?

a)

વૈશાલી

b)

કપિલવસ્તુ

c)

મિથિલા

d)

કુશીનારા

14.

મહાજનપદ સમયમાં લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને શું કહેવામાં આવતું?

a)

રાજ્યતંત્ર

b)

ગણરાજ્ય

c)

સંઘરાજ્ય

d)

ઉપરનામાંથી કોઈ નહી

15.

લિચ્છવી જાતિના લોકો એ નીચેનામાંથી કયા પાટનગર (રાજધાની) સાથે જોડાયેલા છે?

a)

કપિલવસ્તુ

b)

ઇન્દ્રપ્રસ્થ

c)

વૈશાલી

d)

તક્ષશિલા

16.

ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યા કયા નામે ઓળખાતી?

a)

સંથાગાર (નગર ભવન)

b)

પંચાયત

c)

સભા સ્થાન

d)

રાજસભા

17.

ગણરાજ્યોની સભામાં નીચેનામાંથી કયા પ્રશ્નો ઉપર ચર્ચા થતી?

a)

વહીવટ

b)

સંરક્ષણ

c)

યુદ્ધ અને સંધિ

d)

ઉપર આપેલ તમામ

18.

ચિત્ર ઓળખી નામ જણાવો.

a)

ગાગર

b)

ઘુસરપાત્ર

c)

કુલડી

d)

કથરોટ

19.

પ્રયાગરાજથી મળેલ ઇંટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાની ગણાય છે?

a)

૨૦૦૦ વર્ષ

b)

૨૫૦૦ વર્ષ

c)

૧૫૦૦ વર્ષ

d)

૩૦૦૦ વર્ષ

20.

જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી?

a)

b)

c)

d)