NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન (TEST-2) એકમ-: 4,5,6 પ્રથમ સત્ર
Total questions: 15
Worksheet time: 8mins
કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
ખાલસા યોજના
સહાયકારી યોજના
દ્રીમુખી શાસન યોજના
નવાબી શાસન યોજના
સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
વેલેસ્લી
લોર્ડ હેસ્ટીંગ
લોર્ડ ડેલહાઉસી
વિલિયમ બેંન્ટીક
ભારતમાં સૌ પ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ કર્યો ?
મુંબઇ અને સાતારા વચ્ચે
મુંબઇ અને થાણા વચ્ચે
મુંબઇ અને સુરત વચ્ચે
મુંબઈ અને પૂણે વચ્ચે
કયા પેશ્વાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા ?
નાના સાહેબ
બાલાજી બાજીરાવ
નાના ફડણવીસ
નારાયણ રાવ
ઇ,સ, 1857માં કયા કયા શહેરોમાં યુનિવર્સીટીની સ્થાપાના થઈ ?
મુંબઈ ,કલકત્તા, ચેનન્નઈ
મુંબઈ ,પૂણે ,થાણે
મુંબઈ ,કલકત્તા ,દિલ્હી
મુંબઇ ,કલકત્તા ,સુરત
ભૂકંપ કેન્દ્ર થી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ થી કેન્દ્રની શું કહે છે ?
ભૂકંપ ઉદગમ કેન્દ્ર
ભૂકંપ નિર્ગમન કેન્દ્ર
ભૂગઁભ નિગઁમન કેન્દ્ર
ભૂસ્ખલન કેન્દ્
જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે ?
ત્રણ
ચાર
બે
પાંચ
અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવાનું પ્રદૂષણ અટકાવવુ જોઇએ ?
નદીઓનું
વાતાવરણનું
જલનું
જમીનનું
ત્સુનામી મોજા ની લંબાઈ આશરે કેટલા કિલો મીટર હોય છે ?
800 થી 1200
500 થી 1500
700 થી 1600
600 થી 900
ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ ?
ઈ.સ 1864માં
ઈ.સ.1857માં
ઈ.સ. 1875માં
ઈ.સ. 1980માં
ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીત રહી હતી ?
19મી
12મી
18મી
7મી
કોના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું ?
વેલેસ્લીના
વિલિયમ બેન્ટિકના
ડેલહાઉસીના
કોર્નવોલીસ
ક્યા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી
વોરન હેસ્ટીંગ્સ
કોર્નવોલીસ
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
ડેલહાઉસીએ
કોર્નવોલીસ
વેલેસ્લી
વિલિયમ બેન્ટિક
ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ની શરૂઆત કોણે કરી ?
વેલેસ્લી
હાડિઁજ
મેકોલ
ચાલ્સ વૂડ
