NEW
Font size
WorksheetsTEST - 4
Total questions: 20
Worksheet time: 28mins
ધાતુ ગાળણ ઉદ્યોગમાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?
અબરખ
મેંગેનીઝ
ફ્લોરસ્પાર
તાંબુ
નજીરી અદાલત એટલે કઈ અદાલત ?
સર્વોચ્ચ અદાલત
વડી અદાલત
તાલુકા અદાલત
જીલ્લા અદાલત
'મહેલોનો બાંધનાર' કોને કહેવામાં આવે છે ?
જહાંગીર
ઔરંગઝેબ
અકબર
શાહજહાં
અસમ રાજ્યમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે ?
કાઝીરંગા
કાન્હા
કેવલાદેવ
બાંદીપુર
જહાંગીરનું મૂળ નામ શું હતું ?
શાહજહાં
સલીમ
અકબર
ઔરંગઝેબ
કયા પ્રકારના ઉદ્યોગમાં સૌથી વધુ મૂડીરોકાણ હોય?
ભારે ઉદ્યોગમાં
લઘુ ઉદ્યોગમાં
કુટિર ઉદ્યોગમાં
ગૃહઉદ્યોગમાં
ગુજરાતની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?
ઈ.સ.1950માં
ઈ.સ.1948માં
ઈ.સ.1960માં
ઈ.સ.1958માં
કયા વૃક્ષોમાંથી કાથો બને છે ?
ખેરનાં
સુંદરીનાં
તાડનાં
ચીડનાં
બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈ કરવામાં આવતી ખેતી ને શું કહે છે
સૂકી ખેતી
સામાન્ય ખેતી
બાગાયતી ખેતી
અવકાશીય ખેતી
મુઘલ શાસનનાં સમયગાળામાં ગામડાઓમાં ગ્રામ પંચાયતના પ્રમુખ કયા નામે ઓળખાતા હતા?
પટેલ
ચૌધરી
મુકાદમ
ઉપરના તમામ
બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે ?
ગુજરાત
પંજાબ
ઉતરપ્રદેશ
રાજસ્થાન
'ઘઉંના ભંડાર' તરીકે ક્યાં રાજ્યને ઓળખવામાં આવે છે ?
મહારાષ્ટ્ર
પંજાબ
ઉતરપ્રદેશ
બિહાર
અગરબત્તી , પાપડ , ફર્નિચર ને અથાણા બનાવવા વગેરે ઉદ્યોગને ક્યા પ્રકારના ઉદ્યોગ કહે છે ?
કુટીર ઉદ્યોગ ( ગૃહ ઉદ્યોગ )
લઘુ ઉદ્યોગ
ભારે ઉદ્યોગ
ઉપરમાંથી એકેય નહિ
ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં શહેરમાં બને છે?
નેપાનગર
હોશંગાબાદ અને દેવાસ
કોઇમ્બતુર
પટણા
નીચેનામાંથી ક્યાં સ્થળે લોખંડ-પોલાદના કારખાના આવેલા છે ?
ભિલાઈ
બોકારો
જમશેદપુર
ઉપરના તમામ
રાજ્ય ધોરીમાર્ગનાં માઈલસ્ટોનમાં ઉપરના ભાગમાં કયો રંગ હોય છે ?
પીળો
લીલો
સફેદ
ઉપરના ત્રણેય
ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ન. ૭ ક્યાં બે સ્થળોને જોડે છે ?
કાશ્મીર થી ચેન્નાઈ
ભુજ થી કોહિમા
વારાણસી થી કન્યાકુમારી
દિલ્લી થી મુંબઈ
ભારતમાં આશરે કેટલા ટકા જમીનમાં સિંચાઈની ખેતી કરવામાં આવે છે ?
20%
40%
30%
50%
ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયા રાજ્યનું સ્થાન મોખરાનું છે?
ગુજરાત
આંધ્રપ્રદેશ
તમીલનાડુ
મહારાષ્ટ્ર
શણના પાકને તૈયાર થતાં કેટલો સમય લાગે છે ?
6 થી 8 મહિના
4 થી 6 મહિના
8 થી 10 મહિના
2 થી 4 મહિના
