NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવીજ 18
Total questions: 20
Worksheet time: 10mins
સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલ છે?
રાજપીપળા
નર્મદા
દાહોદ
નવસારી
ગુજરાતી ફિલ્મી જગત સાથે જોડાયેલ કયા ફિલ્મી અભિનેતાનું નિધન થયું?
નરેશ કનોડિયા
મહેશ કનોડિયા
નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા
કેશુભાઈ પટેલ
કેશુભાઈ પટેલ વિશે કયું સાચું છે?
તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
તેઓ ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
તેઓનું મૂળ વતન પાટણ હતું
તેઓ રાજકીય વ્યક્તિ ન હતા.
એશિયાનો સૌથી મોટો રોપવે ગુજરાતના કયા સ્થળે શરૂ કરવામાં આવ્યો છે?
પાવાગઢ
અંબાજી
સાપુતારા
ગિરનાર
હાલમાં જ સી.પ્લેન નું ઉદ્ઘાટન કોણે કર્યું?
વિજયભાઈ રૂપાની
આચાર્ય દેવવ્રત
નરેન્દ્રભાઈ મોદી
અમિત શાહ
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
મોરારજી દેસાઈ
જવાહરલાલ નહેરુ
કયું સાચું નથી?
વિધાનસભા ભવન ગાંધીનગરમાં આવેલું છે.
વિધાનસભાનું સંચાલન અધ્યક્ષ કરે છે.
વિધાનસભામાં ફકત શાસક પક્ષના સભ્યોજ ભાગ લઈ શકે.
ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 છે.
સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ક્યારે થયો હતો?
15 ડિસેમ્બર 1975
31 ઓક્ટોબર 1875
30 ઓક્ટોબર 1875
20 ઓક્ટોબર 1875
સરદાર વલ્લભભાઈ પટેલ ના માતાનું નામ શું હતું?
જીજાબાઈ
પૂતળીબાઈ
લાડબા
મીનળદેવી
કોણ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે?
ગાંધીજી
સરદાર પટેલ
ડો.આંબેડકર
ગાંધીજી અને આંબેડકર બંને
કયું વિધાન ખોટું છે?
સરદાર વલ્લભભાઈ પટેલ ના ભાઈ-વિઠ્ઠલભાઇ પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ ના પિતા-ઝવેરભાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ ના બહેન-દહીબા
સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મ સ્થળ-દાહોદ
"કાયરતા એ આપણી નબળાઈ છે,દુશ્મન સામે છપ્પનની છાતી રાખો" આ વિધાન કોનું છે?
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
ડો.આંબેડકર
દાંડી સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયો હતો?
સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
ગાંધીજી
શ્યામજી કૃષ્ણવર્મા
કયું સાચું નથી?
સરદાર વલ્લભભાઈ ના પુત્ર-ડાહ્યાભાઈ
સરદાર વલ્લભભાઈ ના પુત્રી-મણીબહેન
સરદારનું મૃત્યુ-15 ડિસેમ્બર 1950
ભારતના પ્રથમ વડાપ્રધાન-સરદાર પટેલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નજીક કયા બેટ ઉપર આવેલ છે?
અલિયા બેટ
પીરોટન ટાપુ
સાધુ બેટ
એક પણ નહીં
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલા મીટર છે?
182
180
200
182.5
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કયું સાચું નથી?
તેની ડિઝાઇન રામ વી.સુથારે બનાવી છે.
પાયા સાથે તેની ઊંચાઈ 240 મીટર છે.
31.10.2018 ના રોજ તેનું ઉદ્દઘાટ કરવામાં આવ્યું
તે ગાંધીજી ના જીવન આધારિત છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે શું સાચું નથી?
તે સરદાર સરોવર નજીક આવેલ છે.
તેનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી એ કરેલ છે.
તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
તે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ છે.
સી.પ્લેન કે જેમનું ઉદ્ઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું જેના વિશે કયું સાચું નથી?
આ પ્રકારનું તે ભારતનું પહેલું વિમાન છે.
તે ફક્ત કેવડિયા થી અમદાવાદ સુધીજ અત્યારે કાર્યરત રહેશે.
તે 220 કિલોમીટર નું અંતર 45 મિનિટમાં પૂર્ણ કરી શકે છે.
તે વિશ્વનું આ પ્રકારનું પ્રથમ વિમાન છે.
નિચે પૈકી કોણ ગુજરાતી નથી?
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી
ડો.રાજેન્દ્ર પ્રસાદ
