wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

101 Copy ડાંગ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ડાંગમાં કેટલા તાલુકા આવેલ છે.

a)

2

b)

3

c)

4

d)

5

2.

ડાંગના ગાંધી તરીકે કોણ ઓળખાય છે.

a)

પૂર્ણિમાબેન પકવાસ

b)

ઘેલુભાઈ નાયક

c)

સરિતા ગાયકવાડ

d)

મહત્મા ગાંધી

3.

ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે.

a)

પૂર્ણિમાબેન પકવાસ

b)

ઘેલુભાઈ નાયક

c)

સરિતા ગાયકવાડ

d)

મહત્મા ગાંધી

4.

ડાંગ એક્સપ્રેસ તરીકે કોણ ઓળખાય છે.

a)

પૂર્ણિમાબેન પકવાસ

b)

ઘેલુભાઈ નાયક

c)

સરિતા ગાયકવાડ

d)

મહત્મા ગાંધી

5.

વઘઈ તાલુકો ક્યાં જીલ્લામાં આવેલ છે.

a)

તાપી

b)

નવસારી

c)

વલસાડ

d)

ડાંગ

6.

ઋતુંભરા વિશ્વ વિદ્યાલય ક્યાં આવેલ છે.

a)

તાપી

b)

નવસારી

c)

વલસાડ

d)

ડાંગ

7.

ગુજરાતનો સૌથી નાનો જીલ્લો કયો છે.

a)

તાપી

b)

નવસારી

c)

વલસાડ

d)

ડાંગ

8.

સાપુતારા કઈ નદી કિનારે વસેલ છે.

a)

સર્પગંગા

b)

અંબિકા

c)

પૂર્ણા

d)

ખાપરી

9.

નીચેના માંથી કઈ નદી ડાંગને બે સરખા ભાગમાં વહેચે છે.

a)

સર્પગંગા

b)

અંબિકા

c)

પૂર્ણા

d)

ખાપરી

10.

મધમાખી ઉચ્છેર કેન્દ્ર ક્યાં આવેલ છે.

a)

તાપી

b)

નવસારી

c)

વલસાડ

d)

ડાંગ

11.

ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલ છે.

a)

સુબીર

b)

વઘઈ

c)

આહવા

d)

નવસારી

12.

ડાંગ દરબાર ક્યાં જીલ્લામાં ભરાય છે.

a)

તાપી

b)

નવસારી

c)

વલસાડ

d)

ડાંગ

13.

ડાંગ દરબાર ક્યાં જીલ્લામાં ભરાય છે.

a)

તાપી

b)

નવસારી

c)

વલસાડ

d)

ડાંગ

14.

બરડીપાડા અભયારણ્ય ક્યાં જીલ્લામાં આવેલ છે.

a)

નર્મદા

b)

ડાંગ

c)

પંચમહાલ

d)

દાહોદ

15.

સૌથી વધુ જાતિ પ્રમાણ ક્યો જિલ્લો ધરાવે છે.

a)

સુરત

b)

નવસારી

c)

વલસાડ

d)

ડાંગ