wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પાટણ જિલ્લાની સફરે || MCQ QUESTIONS||NAUSIL PATEL SUBCRI NOW

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પાટણ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે?

a)

12

b)

9

c)

8

d)

10

2.

પાટણ જિલ્લાનો કયો તાલુકો કચ્છના નાનારણને સ્પર્શ કરે છે

a)

સમી

b)

સાંતલપુર

c)

ભાભર

d)

સુઇગામ

e)

રાધનપુર

3.

હારીજ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે

a)

મહેસાણા

b)

સુરેન્દ્રનગર

c)

પાટણ

d)

અરવલ્લી

4.

પટોળાનું શહેર તરીકે ક્યુ શહેર જાણીતું છે

a)

પાટણ

b)

બેચરાજી

c)

બારડોલી

d)

સિદ્ધપુર

5.

"પાટણ એ ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ છે" આવું વાક્ય કોને પાટણ શહેર માટે કહેલું છે

a)

ઉમાશંકર જોષી

b)

ક.મા મુનશી

c)

અખો

d)

ઝવેરચંદ મેઘાણી

6.

પાટણ એ ઇતિહાસનો મહાશબ્દ છે "આવું વાક્ય કોને કહ્યું છે

a)

ક.મા મુનશી

b)

દલપતરામ

c)

ન્હાનાલાલ

d)

એક પણ નહીં

7.

પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા "આ વાક્ય પાટણ માટે કોને કહ્યું છે

a)

ગોવર્ધનરામ

b)

નરસિંહરાવ દિવેટિયા

c)

બંને

d)

એક પણ નહીં

8.

હનુમાન લંકા કૂદતાં થાક્યા નહિ, પરંતુ તે અહીં (પાટણ) માં જો કૂદવા આવે તો જરૂર થકી જાય આવું વાક્ય કોને કહ્યું હતું

a)

ઝવેરચંદ મેઘાણી

b)

હેમચંદ્રાચાર્ય

c)

શીલભદ્રસુરી

d)

પ્રેમાનંદ

9.

પાટણ જિલ્લાની રચના કયા મુખ્યમંત્રી ના સમયમાં થઈ હતી

a)

નરેન્દ્ર મોદી

b)

કેશુભાઈ પટેલ

c)

આનંદીબેન પટેલ

d)

શંકરસિંહ બાપુ

10.

નીચેનામાંથી પાટણ જિલ્લામાં આવેલું પંચાસર માં કોનું રાજ્ય હતું?

a)

વનરાજ ચાવડા

b)

જયશીખરી ચાવડા

c)

ભુવડ

d)

સિદ્ધરાજ જયસિંહ

11.

વનરાજ ચાવડા ની માતાનું નામ જણાવો

a)

ઉદયમતી

b)

રૂપસુંદરી

c)

લીલાવતી

d)

માનબાઈ

12.

નીચેનામાંથી વનરાજ ચાવડાએ કયા નગર ની સ્થપના કરી

a)

સિદ્ધપુર

b)

અણહિલપુર પાટણ

c)

પંચાસર

d)

વિરમગામ

13.

ચાવડા વંશનો અંતિમ રાજા કયો હતો

a)

ક્ષેમરાજ

b)

સામંતસિંહ

c)

વૈરસિંહ

d)

ચામુંડારાજ

14.

પાટણ ની પ્રભુતા કૃતિ કયા સાહિત્યકાર ની છે

a)

નર્મદ

b)

રાજેન્દ્રશાહ

c)

ક.મા.મુનશી

d)

ઉમાશંકર જોશી

15.

ગુજરાતી કવિ ભાલણ નો જન્મ કયાં થયો હતો

a)

ભરૂચ

b)

પાટણ

c)

સિદ્ધપુર

d)

વડોદરા

16.

બનાસકાંઠા અને રાધનપુર સુધી જે રાજ્ય હતું તે ક્યાં નામે ઓળખાય છે ?

a)

વઢવાણ

b)

વાગડ

c)

પંચાસર

d)

એક પણ નહીં