wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GEOGRAPHY

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પૃથ્વી કોની આસપાસ ફરે છે ?

a)

ચંદ્ર

b)

મંગળ

c)

સૂર્ય

d)

ગુરુ

2.

પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને શું કહેવાય ?

a)

પરિભ્રમણ

b)

પરિક્રમણ

c)

પ્રદક્ષિણા

d)

વાર્ષિક ગતિ

3.

પરિભ્રમણને બીજા કયા નામે ઓળખવામા આવે છે?

a)

વાર્ષિક ગતિ

b)

દૈનિક ગતિ

c)

ધરીભ્રમણ

d)

પરિક્રમણ

4.

પૃથ્વી પોતાની ધરી પર કલાકના કેટલા કિમીની ઝડપે ફરે છે?

a)

1670

b)

1760

c)

1780

d)

1600

5.

પૃથ્વી સૂર્ય ફરતી ફરે તેને શું કહેવાય ?

a)

પ્રદક્ષિણા

b)

ધરીભ્રમણ

c)

દૈનિક ગતિ

d)

વાર્ષિક ગતિ

6.

પરિક્રમણને બીજા કયા નામે ઓળખવામા આવે છે?

a)

પરિભ્રમણ

b)

દૈનિક ગતિ

c)

વાર્ષિક ગતિ

d)

ધરીભ્રમણ

7.

પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂર્ણ કરતાં કેટલો સમય લાગે છે?

a)

23.50 ક્લાક

b)

24 ક્લાક

c)

24.20 કલાક

d)

23.00 કલાક

8.

પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતાં કેટલો સમય લાગે છે?

a)

365 દિવસ

b)

365 દિવસ અને 4 કલાક

c)

370 દિવસ

d)

365 દિવસ અને 6 કલાક

9.

જે વર્ષે 366 દિવસ આવે તે વર્ષને શું કહેવાય ?

a)

અધિક વર્ષ

b)

અધિક માસ

c)

લીપવર્ષ

d)

અધિક દિવસ

10.

પૃથ્વીની કક્ષા કેવા આકારની છે?

a)

લંબચોરસ

b)

ચોરસ

c)

લંબગોળાકાર

d)

ગોળાકાર

11.

ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે?

a)

મંગળ

b)

પૃથ્વી

c)

ગુરુ

d)

શુક્ર

12.

પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશે નમેલી છે ?

a)

23.5

b)

90.0

c)

82.5

d)

25.5

13.

પૃથ્વી કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે ?

a)

67.5

b)

66.8

c)

64.5

d)

66.5

14.

અંધકાર અને પ્રકાશને છેદતી બંને ધ્રુવોને જોડતી એક સીધી રેખા સ્પષ્ટ થાય છે તેને શું કહે છે?

a)

પ્રકાશગોળ

b)

પ્રકાશરેખા

c)

પ્રકાશવર્તુળ

d)

ઉજાશ

15.

21 મી જૂને કયા વૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે ?

a)

વિષુવવૃત્ત

b)

કર્કવૃત

c)

મકરવૃત

d)

એકપણ નહિ

16.

22મી ડિસેમ્બરે કયા વૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે ?

a)

મકરવૃત

b)

કર્કવૃત

c)

વિષુવવૃત

d)

એકપણ નહિ

17.

21મી માર્ચથી 23 મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગોળાર્ધમા કઈ ઋતુ અનુભવાય છે ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

એકપણ નહિ

18.

21મી માર્ચથી 23મી માર્ચ દરમિયાન દક્ષિણ ગોળાર્ધમાં કઈ ઋતુ અનુભવાય છે?

a)

શિયાળો

b)

ઊનાળો

c)

ચોમાસું

d)

એકપણ નહિ

19.

કયા દેશને મધ્યરાત્રિના સૂર્યનો દેશ તરીકે ઓળખવામા આવે છે ?

a)

ભારત

b)

બ્રિટન

c)

નોર્વે

d)

રશિયા

20.

પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતાં 365 દિવસ લાગે છે તે સમયગાળાને શું કહે છે ?

a)

પાંચ વર્ષ

b)

બે વર્ષ

c)

એક વર્ષ

d)

ત્રણ વર્ષ