NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવીજ 30
Total questions: 20
Worksheet time: 10mins
લોકમાતા શબ્દ કોના માટે ઉપયગોમાં લેવાય છે?
ભારત
પ્રકૃતિ
નદીઓ
પનિહારીઓ
વિશ્વયોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
1 મેં
21 જૂન
21 એપ્રિલ
5 સપ્ટેમ્બર
ભારતનો કયો વેદ સંગીતકલા ને લગતો ગણાય છે?
ઋગ્વેદ
સામવેદ
યજુર્વેદ
અથર્વવેદ
ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ કયાના વતની છે?
રાજસ્થાન
ગુજરાત
આફ્રિકા
થાઈલેન્ડ
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
વાસ્તુ
કોતરની
મંદિર
ખંડેર
લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?
ખીલો
થાંભલો
ધક્કો
જાળી
આપણે પ્રૃથ્વીના જે ભાગ પર વસવાટ કરીએ છીએ તેને...... કહેવાય.
શિલાવરણ
ઘનાવરણ
મૃદાવારણ
આપેલ તમામ
વાતાવરણ માં ઓક્સિજન અને નાઈટ્રોજન સિવાયના વાયુઓ ......ટકા છે.
21
71
1
91
ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મુકનાર ભારતીય નારી કોણ હતા?
પ્રીતિસેન ગુપ્તા
પીટી ઉષા
કલ્પના ચાવલા
એક પણ નહીં
પોલાદ ઉધોગના પિતા તરીકે કોણ જાણીતા છે?
જમશેદજી ટાટા
જમનાલાલ બજાજ
જવાહરલાલ નહેરુ
ડો.વિક્રમ સારાભાઈ
અત્યારે ગુજરાતમાં ક્યા ધોરણમાં શિક્ષણ કાર્ય ઓફ લાઇન ચાલુ છે ટૂંકમાં તેવા ધોરણો ના વિધાર્થીઓ શિક્ષણ માટે શાળાએ જઈ શકે છે?
ધો.10
ધો 12
ધો 11
ધો 10 અને 12
RAT મૂળાક્ષરો ને તેમના મૂળાક્ષરો ના ક્રમ પ્રમાણે ગોઠવો
ATR
ART
RAT
RTA
5,7,10,14
19
29
17
36
3,6,9,12
18
21
15
24
કેટલા ચોરસ બંને
20
21
24
25
કેટલા ત્રિકોણ બંને
24
20
26
28
કેટલા ત્રિકોણ બંને
10
11
5
8
સાચો સ્પેલિંગ જણાવો
Constitation
Constitution
Constitutione
Constitutien
કયું મંદરી દરિયા કિનારે આવેલું છે?
સોમનાથ
અંબાજી
શામળાજી
ડાકોર રણછોડરાય
દ્વારકા કઇ નદીના કિનારે આવેલું છે?
રેવા
ગોમતી
સરસ્વતી
ગોદાવરી
