WorksheetsSS-900
Total questions: 21
Worksheet time: 11mins
પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું?
કૉન્સ્ટેન્ટિનોપલ
દમાસ્કસ
જેરુસલેમ
તહેરાન
કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી ?
તટસ્થતાની યોજના
ખાલસા યોજના
સહાયકારી યોજના
માઉન્ટ બેટન યોજના
‘કૅપ ઑફ ગુડ હૉપ' ભૂશિરની શોધ કોણે કરી?
લિવિંગ્ટન ડેવિડે
બાર્થોલોમ્યુ ડાયઝે
બાર્થોલોમ્યુ ડેવિડે
વાસ્કો-દ-ગામાએ
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
શાહઆલમને
મીરહસીમને
મીરજાફરને
મીરકાસીમને
સર જ્હૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ?
વેલેસ્લીની
કૉર્નવોલિસની
વિલિયમ બેન્ટિકની
ડેલહાઉસીની
કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો?
બિસ્માર્કનો
જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાનો
હિટલરનો
મુસોલિનીનો
‘શક્તિમાનને જ જીવવાનો હક છે.' આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો?
ટોલેદોએ
સૅન્ટેડેરે
નીત્યું
ટ્રિટસ્કે
કંઈ કાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે?
જર્મન ક્રાંતિ
અમેરિકન ક્રાંતિ
રશિયન ક્રાંતિ
ફ્રેંચ ક્રાંતિ
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?
હિટલરે
બિસ્માર્કે
મુસોલિનીએ
લેનિને
ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કર્યું હતું?
હળ અને દાતરડું
લાકડાંની ભારી અને કુહાડી
દાતરડું અને કુહાડી
દાતરડું અને હથોડો
જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?
ફૅક્ટોટમ
ફ્યુહરર
ફૅક્ચસ
ફેક્યુહર
પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?
બેનિટો મુસોલિનીએ
ઍડોલ્ફ હિટલરે
બિસ્માર્કે
વુડ્રો વિલ્સને
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે?
સલામતી સમિતિ
વાલીપણા સમિતિ
સચિવાલય
સામાન્ય સભા
નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કર્યું ચિહ્ન ધારણ કરતો ?
સ્વસ્તિકનું
સૂર્યનું
ખોપરીનું
મશાલનું
બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
385
545
250
166
નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?
ઇટલીનું
ઈરાનનું
ઇઝરાયલનું
ઇથિયોપિયાનું
માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?
યૂ.એસ.એ.એ
ભારતે
રશિયાએ
સંયુક્ત રાષ્ટ્રોએ
દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવીએ છીએ?
માનવફરજદિન
સાક્ષરતાદિન
મહિલા વિકાસદિન
માનવ હકદિન
ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?
30
35
25
20
ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
3214
3180
2933
3030
ભારતની પ્રમાણસમય રેખા કેટલાં રાજ્યોમાંથી પસાર થાય છે?
બે
ત્રણ
ચાર
પાંચ
