NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવીજ 22
Total questions: 20
Worksheet time: 10mins
કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે?
જલારામ બાપા
ગાંધીજી
સંત મેકરણ દાદા
સ્વામી સચીદાનંદ
મોતીભાઈ અમીન ને કોણ ચરોતર નું મોતી કહી ને બોલાવતા
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
વિનોબા ભાવે
જવાહરલાલ નહેરુ
ખેતીવાડી ના ઓજારો બનાવવા માટે કયું શહેર જાણીતું છે?
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
સુરત
સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો?
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ત્રિભુવનપાલ
મૂળરાજ સોલંકી
મતદાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
27 જાન્યુઆરી
28 જાન્યુઆરી
કયો દિવસ પૃથ્વી દિવસ તરીકે ઓળખાય છે?
23 એપ્રિલ
22 એપ્રિલ
24 એપ્રિલ
25 એપ્રિલ
બે વખત એવરેસ્ટ વિજેતા ભારતના પ્રથમ મહિલા કોણ છે?
સુરેખા યાદવ
સંતોષ યાદવ
રીંકુ સિન્હા રોય
કમલાબાઈ ગોખલે
ભારતના પ્રથમ ફિલ્મી અભિનેત્રી કોણ હતા?
કમલાબાઈ ગોખલે
સંતોષ યાદવ
સુરેખા યાદવ
હંસા મહેતા
ભારતની જમીન સીમા કેટલી છે?
6100 કિમિ
15200 કિમિ
2933 કિમિ
7516.5 કિમિ
ભારતનો સૌથી મોટો ધોધ એટલે જોગનો(ગેરસપ્પા) ધોધ એ કઈ નદી ઉપર આવેલો છે?
શરાવતી
કાવેરી
ચંબલ
ગંગા
ભારતનો સૌથી મોટો જળપ્રપાત કયો છે?
ગોકાક
ચિત્રકોટ
ચુલિયા
જોગ
દહેરાદુન ક્યા રાજ્યનું પાટનગર છે?
ઉત્તરાખંડ
કર્ણાટક
કેરલ
ગુજરાત
પણજી કયા રાજ્યનું પાટનગર છે?
ગોવા
અસમ
કેરલ
ઉત્તર પ્રદેશ
નીચેના પૈકી કઈ કાલિદાસ ની રચના છે?
હર્ષ ચરિત
રઘુવંશમ
ન્યાય
સાંખ્ય
તાપી જિલ્લાનું જિલ્લા મથક કયું છે?
વ્યારા
આહવા
નડિયાદ
ભુજ
ડાકોર કયા જિલ્લામાં આવેલું તીર્થધામ છે?
ખેડા
ગાંધીનગર
બનાસકાંઠા
પાટણ
બિંદુ સરોવર કયા જિલ્લામાં આવેલું છે?
પાટણ
મહેસાણા
ભરૂચ
બનાસકાંઠા
ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે?
મારી હકીકત
સત્યના પ્રયોગો
કરણઘેલો
વસંતવિલાસ
ભારતમાં સૌ પ્રથમ અંગ્રેજીમાં પુસ્તક કોણે લખ્યું હતું?
ગાંધીજી
વિનોબા ભાવે
બનકીમચંદ્ર ચેટરજી
ઓશો
ભારતનો સૌથી લાંબો હાઇવે નંબર કયો છે?
7
46
76
68
