Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 46
Total questions: 21
Worksheet time: 11mins
લોથલમાં ઈંટોના બનેલા માળખાને શુ કહેવામાં આવતું?
ધક્કો
ચબુતરો
ટીંબો
સ્નાનાગાર
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
ત્રિશલાદેવી
માયાદેવી
યશોદા
યશોધરા
જૈન ધર્મમાં ત્રેવીસમાં તીર્થંકર કોણ હતા?
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ
નેમિનાથ
ઋષભદેવ
એશિયા ખંડ નો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે?
ગ્રાન્ડ ટ્રંક રોડ
દિલ્લીથી મુંબઈ નો રોડ
કોલકાતાથી દિલ્લીનો રોડ
ન્યુ ગ્રાંટ ટ્રંક રોડ
ગ્રાન્ડ ટ્રંક રોડનું સૌપ્રથમ વાર નિર્માણ કોણે કરાવ્યું હતું?
ચંદ્રગુપ્ત મોર્ય
સમ્રાટ અશોક
પૃથ્વીરાજ ચૌહાણ
ભગવાનશ્રી રામે
ગુપ્તવંશ નો સ્થાપક કોણ હતો?
શ્રીગુપ્ત
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?
વૈદિક મહાભારત
જયસંહિતા
રામાયણ
ભાગવતગીતા
કયા શિવમંદિર ને એકજ શિલામાંથી કોતરવામાં આવેલું છે?
પદ્મનાભ
કૈલાશનું
ઇલોરાનું
સોમનાથનું
લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે?
6
4
3
7
કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખાય છે?
શુક્ર
બુધ
સૂર્ય
ચંદ્ર
પૃથ્વીના કયા અવારણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?
મૃદાવારણ
વાતાવરણ
જીવાવરણ
જલાવરણ
રણપ્રદેશમાં બીજના ચંદ્ર આકારના રેતીના ઢૂવાને શુ કહે છે?
બારખન
ડોલાઇન્સ
યુવાલા
પંખાકાર મેદાન
હોકાયંત્રનો ઉપયોગ થતો નથી?
મોટરકારમાં
વિમાનમાં
સ્ટીમરમાં
સબમરીનમાં
ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને શુ કહે છે?
શીત લહેર
લૂ
ગરમ હવા
વંટોળ
જિલ્લા પંચાતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
28
32
51
16
ગ્રામપંચાયત ની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?
જિલ્લા વિકાસ અધિકારી
કલેકટર
મામલતદાર
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામપંચાયત ના વિસ્તારમાં કરવેરા વસુલાત કરવાની જવાબદારી કોની છે?
સરપંચની
તલાટી- કમ -મંત્રીની
સભ્યોની
ડેપ્યુટી સરપંચની
કોરોના મહામારી વિશે કયું સાચું છે?
તેનાથી બચવા રસી લેવી જરૂરી છે.
તેનાથી બચવા માસ્ક પહેરવો ફરજીયાત છે
તેનાથી બચવા દરેક લોકોએ સોસીયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ
તમામ વિકલ્પો સાચા છે
કોરોના રસી વિશે કયું સાચું છે?
તે કોરોના સામે રક્ષણ આપે છે.
રસી લીધેલ વ્યક્તિ સક્રમણ નહિવત ફેલાવે છે
રસી ની કોઈ આડઅસર નથી
તમામ સાચા છે
કોરોના રોગથી બચવા તમે તમારા પરિવાર માટે શું કરી શકો?
પરિવારના સભ્યોને રસી લેવા સમજાવીશું
માસ્ક પહેર્યા વિના બહાર જવા નહીં દઉં
સામાજિક પ્રસંગો(લગ્ન,મૃત્યુ,ધાર્મિક મેળાવડા )માં નહીં જવા દઉં
ઉપરોક્ત તમામ સાચા છે
ગુપ્તવંશ નો સ્થાપક કોણ હતો?
શ્રીગુપ્ત
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
