NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કવીજ 20
Total questions: 20
Worksheet time: 10mins
ક્યા ગ્રહને સવારનો તારો કહે છે?
ગુરુ
બુધ
શનિ
શુક્ર
ટ્રાયલ કોર્ટ કોને કહે છે?
જિલ્લા અદાલત
તાલુકા અદાલત
સુપ્રીમ કોર્ટ
હાઇકોર્ટ
મધ્યરાત્રીના સૂર્ય તરીકે કયો દેશ જાણીતો છે?
નોર્વે
જાપાન
નેપાળ
ભારત
અસમનું કયું નૃત્ય બહુ જાણીતું છે?
કથકલી
કુચિપુડી
બીહુ
ભરતનાટ્યમ
મંત્રીમંડલ ના વડા કોણ હોય છે?
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
બકસરનું યુદ્ધ ક્યા વર્ષમાં થયું ?
1765
1764
1760
1761
હું ઓક્સિજનના જલદપણા ને મંદ કરું છું?
નાઇટ્રોજન
હાઇડ્રોજન
હિલિયમ
કાર્બન ડાયોક્સાઇડ
કયું બાકીના ત્રણથી અલગ પડે છે?
અમદાવાદ
ભરૂચ
રાજકોટ
મુંબઈ
રાષ્ટ્રીય ધોરી માર્ગ ના માઈલ સ્ટોનમાં શુ લખેલું હોય છે?
DMR
S.H
N.H
એક પણ નહીં
દર કેટલા વર્ષે લોકસભણાઈ ચૂંટણી થાય છે?
6 વર્ષે
7 વર્ષે
2.5 વર્ષે
5 વર્ષે
ખરડો કાયદો બને તે પહેલાં તેનું કેટલી વખત વાંચન થાય છે?
1
2
3
4
રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે?
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
ઉપરાષ્ટ્રપતિ
દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે?
બેરોમિટેર
હાઇડ્રોમીટર
લેકટોમીટર
વોલ્ટામીટર
વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે?
આર્કટિક મહાસાગર
એટલેન્ટિક મહાસાગર
પેસિફિક મહાસાગર
હિન્દ મહાસાગર
કેનેડા દેશનું પાટનગર કયું છે?
કિવબેક
ઓટાવા
ઓકલેન્ડ
વાનકુંવર
કયું સાચું નથી?
સૂર્યમંદિર-મોઢેરા
રાણકી વાવ-પાટણ
જગત મંદિર-દ્વારકા
સોમનાથ-પોરબંદર
તમાકુમા રહેલા ટોબેકો વાઇરસ થી કયો રોગ થાય છે?
રક્તપિત્ત
કોલેરા
કેન્સર
ક્ષય
ઉગતા સૂર્યના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે?
નોર્વે
નેપાળ
ભૂતાન
જાપાન
નીચેના માંથી કોણ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ રહેલા છે?
નરેન્દ્રભાઈ મોદી
પરબતભાઇ પટેલ
નીતિનભાઈ પટેલ
વિજયભાઈ રૂપાણી
કાનમ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે?
કપાસ
બાજરી
ઘઉં
મકાઈ
